________________
ર૬]
દેશના મહિમા દર્શન ગુસ્સા પર કાબૂ ન મેળવ્યું હોય તે તમે કયી ગતિમાં મસ્ત રહેવાના? બાળક સપને રમાડે તે પણ સાપે ડંખ દઈ તેને મારી નાખવાને. લાકડી મારે તે પણ તે લાકડીને ડંખે. તેનું શાસ્ત્ર જ એક. ગાય ભેળી જાત ગણાય છે. ગાયને અંગે વિચારીએ તો શીંગડું એ જ એના બચવાને ઉપાય. તેને ગુસ્સો આવે તો તે શીંગડાથી જ મારે. પછી સ્ત્રી, બાળક કે વૃદ્ધ હેય! બીજાને શું નુકશાન થાય તે જોવાનું જ નહી.
જે પિતાના ગુસ્સાને સફળ કરવાનું શીખે, તે કઈ ગતિને લાયક બને? જ્યાં ગુસ્સાની હદ નથી, ગુસ્સા–ગુમાન પર કાબૂ મેળવનારા ન હોય, તેવા જી સર્પાદિકની જાતિમાં ઉપજે. તે પિતાના ગુનાનું ફળ પોતે જ ભગવે છે. ગુસ્સા–ગુમાન, પ્રપંચ કે લેભ ઉપર કબજે રાખ્યા વગર મનુષ્યજાતિમાં જન્મ લઈ શકાતું નથી, માટે શાસ્ત્રકારે કહ્યું છે કે મનુષ્ય પણું મેળવનારો જીવ સ્વભાવે પાતળા કષાયવાળા હોવા જોઈએ. આ તે મનુષ્ય ગતિને અંગે જણાવ્યું. જ્યાં જીવનનાં સાધને ન મળે ત્યાં મનુષ્ય ગતિય શું કરે ? મનુષ્ય ગતિ જેવી વસ્તુ મળે છતાં તે ટકવાનાં સાધન ન હોય તે?
મનુષ્યપણાનું જીવન એટલી બધી જરૂરીઆતથી ભરેલું છે કે તેટલી જરૂરીઆત બીજી કઈ જગ્યાએ નથી. તમે પૃથ્વી વગર ઊભા રહી ન શકે. તમે પૃથ્વીની દરકાર રાખે, પૃથ્વીને તમારી શી દરકાર? પાણી વગર તમે જીવી ન શકે, પાણીને તમારી દરકાર નહીં. હવા, અગ્નિ, વનસ્પતિમાં પણ આ વાત. હાથી, ઘોડા, ભેંસ, ગાયે, બધાની તમારે દરકાર. તમારું જીવન અનેક હાજતેથી ભરેલું છે. તેથી હાજતે પૂરી કર્યા વગર તમે જીવી શકે નહિ. તેથી રાજ. જે દેતાં શીખે હોય તે જ મનુષ્ય થાય ને? તેને બધી હાજતે પૂરી પડે નહીંતર તે જીવી શકે નહિ, બાળણપણમાં કે ગર્ભમાં કે જન્મતાં જ ચાલ્યા જાય.
જે હાજતેથી જીવવું છે તે હાજતે પૂરી પાડનાર કેશુ? પહેલા ભવમાં દીધેલા દાનનું પૂણ્ય જ હાજત પૂરી પાડે છે. દાન દેનારે નહીં પણ દાનરુચિ. દાન અને દાનરચ ાદી વસ્તુ છે. દાન દરેક દે છે, પિતાની સ્થિતિ જાળવવા માટે, લોકોના સહુકાર માટે, લેઓના ભયથી દેવું તે પડે છે. પરંતુ તે દાનરુચિ ન ગણાય.