________________
જ્ઞાન, યા ને ક્રિયા
[૪૫૫
ટાઈમ આ છે. હવાની ભીનાશ કાઢવા માટે આ ટાઇમ છે. શ્રુતજ્ઞાન આરાધન કરવા માટે પુસ્તક કાઢો. પૂજન-આરાધન કરી ખરાખર પુસ્તક ખાંધો. ખરૂ, કાગળ લાવી, જ્ઞાન-આરાધન કરો. સગ્ગજ્ઞાનને વેગ વધારવા માટે જવાબદારીનુ* ભાન નથી
જ્ઞાન આરાધનને અંગે વસ્તુપાળ તેજપાળ સરખાએ કરોડો સાનૈયા ખચી જ્ઞાનને ઉદ્ધાર કર્યો. જ્ઞાન સાચવવાનું કેટલું સૂઝયું ? માસ્તરના અભાવે તમને છેકરાની કેટલી લાગણી થઈ? તમારી જવાબદારી કઈ વધી છે? તે સમજો. જ્યાં ત્યાં મેલેા છે કે દીક્ષાના ડંકા વાગ્યા. બાળદીક્ષા હાય તે। શાસન ટકે. તમારા શબ્દો તમારી જવાબદારી વધારે છે, ખેલેલા શબ્દો નકામા નથી. પણ એ શબ્દોને અંગે જવાબદારી આવી પડી છે. લેાકેાનાં બાળકાને દીક્ષિત કરે ને ભવિષ્યમાં હીરા ન અનાવા તે તે જવાબદારી તમારા માથે છે. ખાળદીક્ષિતા કર્યાં એટલે સાધુ અને શ્રાવક અન્ને શાસનમાં હીરા પાકશે એ હિસાબે દીક્ષિત થયા. સાધના પૂરા પાડવાની જવામદારીમાંથી તમે નીકળી શકે તેમ નથી.
એક ગામમાં ૧૫૦ ભણનાર હાય તા ફરજિયાત સ્કૂલ ખાલવી પડે. ૬૦૦ સાધુને અંગે સગવડ કંઈ કરી છે ? તમે ઉજમણાં ઓચ્છવ કરેા છે, હજારા તમે ખર્ચી છે પણ દીક્ષા કેમ ભૂલી જવાઈ છે ? તમારા છેકરાને ધાર્મિક ભણાવવા માટે-જિલ્લે જિલ્લે જૈન શાળાઓ છે, પણ સાધુ-સાધ્વીને અંગે શુ છે ? મુંબઈ, સૂરત, અમદાવાદ ગમે તે ગામમાં જુએ અને તે ગામવાળાને કહેા. દશ વરસની જવાબદારીમાં શુ જવાબ આપશે ? તમે હીરા કરવાની જવાબદારી લીધી છે. તેના ખ્યાલ તો કરો. શાસનના રાગીને અ ંગે તે જવાબદારી લેવાની જરૂર છે. આજકાલ રાંડીરાંડના રૂપિયાની સ્થિતિ કઈ કરે છે ? જ્ઞાનની વિરાધના કરતા મટા. જ્ઞાનના પૈસેા જ્ઞાનને રસ્તે ન ખર્ચો તે જ જ્ઞાનની વિરાધના છે. તમારી જોખમદારી યાદ કરો. સ્વતંત્ર મોટર ડ્રાઈવર રાખા તે રૂા. ૫૦૦ના પગાર આપવા પડે. સાધુ માટે પતિ કોણે રાખ્યા ? કોઈ પણ સાધુ આવે તે માટે કઈ સગવડ કરી ? એ માટે શાસ્ત્રકારે પંચમીને જ્ઞાનપંચમી કહી તેવી શ્રુતપંચમી કહી છે. તે શ્રુતને