SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. જન્મકની પર્ ંપરા અને સમ્યકૂવ [૧૫ આપણે અમુક સ્થિતિના મનુષ્ય લેખાઈએ, તેવા જન્મ લીધે, તેનુ કારણ તેવાં કમ : તે હવે કમ કયાંથી થયાં ? પહેલા જન્મ હતેા, ત્યાં કર્મો કર્યો કે જેથી તેનાં ફળ તરીકે આ જન્મ થયા ? તે વિચારવું જ પડે. હવે તે જન્મ. ભવિષ્યનાં કર્મોનું કારણ છે. જન્મ સ્વય` કા` અને કારણરૂપ પણ છે, અને કમ' પણ ભૂત જન્મનુ` કા`, અને ભવિષ્યના જન્મનુ કારણ છે. અહી જન્મ અને કમ પર સ્પર કાય કારણરૂપ છે. સ્વયં કારણકા રૂપ હોય તેવાની પરંપરા અનાદિની માનવી પડે. ભલે માનવ આ ભવને સમજી શકતા ન હાય, ગયા ભવને જાણુતા ન હેાય, પણ આ ન્યાયે અનાદ્વિપણાના વિચાર કરી શકાય. યુક્તિથી વિચારીએ તો જન્મ અને કર્માંની પર પરા અનાદિની માનવી પડે. એટલે દરેક જીવ જે જે જન્મતે ધારણ કરનારા છે, તે અનાદિથી જન્મ-કમ કરવાવાળા છે. દરદની ભયંકરતા સમજે હવે કોઈ કહે કે એટલી બધી ભાંજગડ શા માટે ? · ધર્મ કરવા ” એમ તમારે કહેવુ છે, તે તે જ કહાને? કરીને શુ કામ છે? નાક પકડવુ પ્રાણાયામ શું કરવા કરી છે ? છે તે સીધું આ બધી વાત પકડો, દ્રાવિડી વાત ખરી, અમારે ધર્મોપદેશ જ કરવા છે, પણ દરેકને જન્મ અને કની પરંપરા લાગેલી છે. તેથી પ્રથમ તત્ત્વ સમજો, આપણે ઘેર નાનું બાળક ૭-૮ વરસનું હાય, ઝાડા થતા હાય, વૈદ્ય રાગનું સ્વરૂપ જાણીને સંગ્રહણી કહે છે, છેકરે તે સાંભળ્યુ. પડોશીએ છેકરાને પૂછ્યું કે શુ કહ્યું વૈધે ? ‘સ’ગ્રહણી'. છેકરાને રાગની ભયાનકતાની અસર નથી, એ તે માત્ર અનુવાદ કરે છે. બચ્ચાંને રાગની ભયંકરતા તેટલી અસર ન કરે, એ ભયાનક્તા ન સમજવાથી તેને કડવી દવા દે તે નજર ચુકવીને તે ઢાળી નાખે. ધ્રુવા કેાના માટે છે ? છતાં કેમ ઢાળી ? એ જ કારણ. એને દરદની ભયાનકતા વસી નથી. તમારા હાય તે દવા પીએ, નહિતર નજર ચૂકવીને ઢાળી નાંખે કે પછી વૈદ્ય ઉપર દ્વેષ કરે, તેના ઉપર ચીડાય. વૈદ્ય ઉપર મળ પણ વાપરે છે. તે દામ હાય, જોર
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy