________________
૧૨].
દેશના મહિમા દર્શન
વસ્ત્ર, અનાજ, પાણી આપવા દ્વારા ભક્તિ થાય. દરેક જાતનું ભેજન, ખેરાક–ખાદિમ આપવાં. હવે ખાદિમમાં એલચી, સેપારી લવીંગ આપ્યું હોય તે તે ચાલે. ખાદિમમાં ફૂલે આપ્યાં તે પણ સાધર્મિકની ભક્તિ ! ગોટાઓ આપવા, નાગરવેલનાં, ડમરા વગેરેનાં પાંદડાં અને સેપારીઓ, વસ્ત્ર, અનાજ, પાણી, રાક, ખાદિમ ઉપલક્ષણથી સ્વાદિમ આપવા દ્વારાએ સાધમિકેની ભક્તિ થાય છે. જે મનુષ્ય શ્રાવકપણું શોભાવા માંગતા હોય તેવા મનુષ્યને–(સારા શ્રાવકેને) આ કરવા લાયક લાગે. એમાં જે ખર્ચ થયું, તે ખર્ચને સફળ ગણે. સારા શ્રાવકોને હવે આમાં છે. આથી જે જે ધર્મિષ્ઠ શ્રાવકે છે તેમણે પણ લગ્ન વખતે ઓચ્છવ માંડી ધર્મિષ્ઠોનું સન્માન કરવાનું. જે જે સારું શ્રાવકપણું ધારણ કરતા હોય તે બધા વસ્ત્રાદિદ્વારા ભક્તિ કરવા લાયક જ છે. તેવી ભક્તિ કેણે કરી? આજ્ઞાનુસારી, અને શ્રદ્ધાનુસારી શ્રાવકેએ.
બધા આજ્ઞાનુસારી ન હોય. કેટલાક હેતુયુક્ત દષ્ટાંતથી સમજનારા હોય. તે માટે કહે છે કે-જેમ ભરતક્ષેત્રના માલિક પહેલા ચક્રવર્તી એવા ભરત મહારાજાએ સાધર્મિક વાત્સલ્ય કર્યું, સાધમિકેની સમગ્ર ચિંતા, આખા કુટુંબને બધે નિભાવ પિતે પિતાના માથા પર લઈ લીધે, અને બધા સાધર્મિકેનું વાત્સલ્ય કર્યું. તેમ દરેક શ્રાવકે, દરેક સાધમિકેનું વાત્સલ્ય કરવું જોઈએ.
આવી રીતે સાધર્મિકના વાત્સલ્યમાં લીન રહેશે તે આ ભવપરભવ કલ્યાણમાળા પહેરી એક્ષસુખને વિશે બિરાજમાન થશે.