________________
૪૦૬]
દેશના મહિમા દર્શન
કુંવર હોય ત્યાં બીજે ન જઈ શકે. એની મા રીસામણાં લઈ બેઠી છે. “મારે કુંવર ત્યાં જ જોઈએ.” પ્રધાને રસ્તે બતાવ્યું. કુંવર જઈ શકે ને મર્યાદા ન લેપાય તે રસ્તે કરીએ. ગુપ્ત મનુ સીમાડા ઉપર બોલાવ્યા. ફલાણે સીમાડાને રાજા તૈયારી કરી સરહદ ઉપર આવે છે. તેથી રાજાએ તૈયારી કરવા માંડી.
યુવરાજે કહ્યું કે “હું બેઠે છું, તમે કેમ ઊઠે છે?” યુવરાજ સીમાડે ગયે. કુંવર ગયે એટલે બંગલે ખાલી. પેલે ચારે બાજુ ફરી આવ્યું કે સીમાડે કોઈનથી. હવે બંગલામાં નહીં જવાય કારણ કે બંગલાની અંદર કુંવર ગએલ છે. તે વિચારે છે કે “અહા ! મને પ્રપંચમાં નાંખે. મારી આગળ પ્રપંચ ખેલ્ય. બંગલો ખાલી કરવાને આ રસ્તે કરે પડયે! આ બધાનું કારણ ભેગ છે, સરે, સિરે કહી તરત દીક્ષા લીધી. પછી રાજા તેને માનાવવા માટે આવે છે. હાથીના દતુશળ નીકળે તે પેસે નહીં મેં છેડયું તે છોડયું. તે મહાવીરને તે વૈરાગ્ય અમે તે દુઃખગર્ભિત કહીશું, કેમકે તેમને બંગલામાં પેસવાનું ન મળ્યું. મહાનુભાવ! લક્ષણ જાણ્યા વગર શબ્દ વાપરતાં સાવચેતી વાપરવાની જરૂર છે.
મેહગર્ભિતનું રહસ્ય તેમ મેહગર્ભિત કોને કહીએ છીએ? ભાઈની પાછળ ના ભાઈ, બાપની પાછળ પુત્ર દીક્ષા લીધી હોય તે મેહગર્ભિત કહેવાય. તેનાથી મેહગર્ભિત મિથ્યાત્વ હેય. મિથ્યાત્વી સિવાય મેહગર્ભિત વૈરાગ્ય હોય નહિ.હગર્ભિતનું સ્વરૂપ જાણ્યા વગર ગુણી મનુષ્યને મિથ્યાત્વી ઠરાવનાર થઈએ છીએ કે નહિ? કલ્યાણની ઈચ્છા નહિ ને પાપને ડર નહિ. માત્ર દુનિયાદારીના ડરથી, વિખવાદથી, ઉદ્વેગથી જે વસ્તુને ઈષ્ટ માને ને તેને છેડે તે દુખગર્ભિત વૈરાગ્ય અનિષ્ટ માન્યા પછી દુઃખગર્ભિતને રહેવાનું સ્થાન નથી, તેમ મેહગર્ભિત રહેવાનું સ્થાન મિથ્યાત્વ.
મિથ્યાત્વ નથી ત્યાં મેહગર્ભિત નથી. આપણે મનસ્વીપણે મેહગર્ભિત કહી દઈએ છીએ તેમ ત્રીજે શ્રેષ્ઠ વૈરાગ્ય જ્ઞાનગર્ભિત. એટલે કર્મગ્રંથ સંગ્રહણી ભણ્યા હોય તે જ્ઞાનગર્ભિત કહેવાય તેમ નથી. શાસ્ત્રકાર જુદું કહે છે કે આ જંજાળથી છૂટું તે કલ્યાણ છે, આ