________________
૫૦. વૈરાગ્ય અને પુરુષા
[૪૦૫
ગર્ભિત વૈરાગ્ય સગરચક્રવતીને થયા કહેવાય. સનત્કુમારને રૂંવાડે રૂંવાડે રાગ, સાતસે રોગ એકી સાથે. એવાએ વૈરાગ્ય લીધે તે મોટા દુઃખ િતમાં સપડાયેલા ગણવા પડશે ને સ’સારમાં દુ:ખની અવસ્થા દેખી બૈરાગ્ય આવે તે દુઃખગ િત નથી. પૌદ્ગલિક ઇચ્છાથી આ જીવ ચારે ગતિમાં રખડે છે તે વિચારનારા દુઃખભિ ત જ થવાના. દુઃખગર્ભિત કેાને કહેવાય તે સમજો તે જ મિથ્યાત્વથી બચશે. શાસ્ત્રોના શબ્દ લે છે અને છતાં તમે મિથ્યાત્વમાં જાએ છે.
દુઃખભિ ત કોને ગણાય ? નાના બચ્ચાને તમે બધું ખાવાનું આપ્યું. બધું ખાવાની ઈચ્છા કેાને ગણાય ? બધું ખાધા પછી પણ ખાવાની ઇચ્છા છે, તેથી ખેાર માગ્યુ. તેને ઉધરસ હાવાથી તમે એર ન આપ્યું એટલે તેણે થાળને લાત મારી. કયા કારણથી થાળને લાત મારી છે? થાળ પર અરુચ નથી, માત્ર બાર ન મળ્યું તેનું રીસામણુ છે. જેમ ખચ્ચાને આ બને છે તેમ દુનિયાદારીમાં વિધવા થએલીએ શણગાર છેાડયા, તે ઉપરથી મન હઠાવ્યું. શણગાર નકામા સમજીને તે વિધવાએ મન હઠાવ્યું નથી. ધણીની ઉપર રાગ, એ રાગ ન ચાલ્યા, ન ટકયેા માટે આ નિહ. એમાં પણ દુઃખગર્ભિતપણું નથી. ઇષ્ટના વિયેાગ ને અનિષ્ટના સંચાગથી જે પદાર્થ છેડવા પડે તે દુઃખભિ ત વૈરાગ્ય છે. ઈષ્ટ પુત્રના વિયેાગે થતા વૈરાગ્ય દુઃખ ગર્ભિત છે. ત્યાગમાં, ધર્માંમાં જે પ્રવૃત્તિ થાય તે દુઃખગભિ ત નથી. ઉદ્વેગ તેની નિશાની છે. વિધવાને ૧૫ વરસે ધણીની વાત નીકળે તો ઉદ્વેગ વિખવાદ થાય છે. પેાતે આપઘાત કરવા તૈયાર થાય એવી સ્થિતિ હાય ત્યારે તેનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય..
પદાના લક્ષણને સમજ્યા વગર શબ્દ વાપરનારાઓ
આર્થી સામાન્ય સ્થિતિવાળા બૈરાગ્ય થાય તેના ઉપર જે આપ મૂકાય છે તે વિચારો. દુઃખભિ ત `તના લક્ષણને સમજીને ખેાલા. ભગવાન મહાવીરના જીવ વિશ્વભૂતિના ભવમાં જ્યાં મહાર બગીચામાં ક્રીડા કરી રહ્યો છે. યુવરાજપદવી છે, અને બીજા કુંવરને અંદર જવુ છે. એક