________________
૪૦૨]
દેશના મહિમા દર્શન
ચીજ હોય તે તે ઇચ્છા છે, એટલા જ માટે જ્ઞાનગભિ તના લક્ષણમાં શાસ્ત્રકારોએ કહ્યુ કે શ્રાદ્વેનેછા સૂતા નામિનેને વદા; જગતમાં અમુક જ ભાગ છેડીને એટલે ફક્ત અનંતમેા ભાગ છેડી બાકીના બધા જીવા નમિન; એટલે નામવાળા' એમ નહી, પણ નમવાવાળા–કમના પિરણામેની સાસુ માથું ઝુકાવનારા છે. સિદ્ધભગવાનના અન તમે ભાગ છેડી દઇએ, સિદ્ધ ભગવાન સર્વ જીવાની અપેક્ષાએ અન તમે ભાગે છે. તે ભાગ ખાદ કરીએ તે ચાહે ચક્રવતી, વાસુદેવ કે રાજા કે રંક કે શ્રીમંત હાય પણ તે સ માથું ઝૂકાવી રહ્યા છે. કના પરિણામ આગળ–કના હુકમ આગળ દરેક જીવ માથુ ઝૂકાવી રહ્યા છે, શાથી ? એક જ કારણ ઈચ્છાથી. એક ઇચ્છા કારણ ન હોય તે કરાજાની તાકાત નહાતી કે પાતે જે ચુકાદો દે તે દરેક જીવોને કબૂલ કરવા પડે! પણ જીવા ઇચ્છાને આધીન થયા છે.
જીવ' શબ્દને બદલે નામી' શબ્દના વપરાશ
ઈચ્છાને આધીન થઈ એવી સ્થિતિમાં આવી ગયા કે ક`રાજા જે ચુકાદો આપે તે કબૂલ કરવા પડે. તેથી સંસારના જીવોને શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ‘નામી’ કહે છે. નમવાવાળા તે ‘નામી’એટલે કે નામ શબ્દ નમ્ર ધાતુ ઉપરથી મને છે. નમ્ ધાતુ નમવા ઉપર છે. આ જીવ કના હુકમ આગળ હાજી હાજી કરનારો છે. એમ આ જીવે કર્મના ગુલામીખત ઉપર સહી કરી દીધી. પછી રૂવે કે હસે, નાચે કે કૂદે પણ ક`ના દસ્તાવેજ પૂરો ન થાય ત્યાં સુધી જીવ છટકી શકે નહિ. માટે આ જીવે મૂળમાં વાંદરા સમાન છે. સ્વભાવે વાંદરા ચંચળ હાય છે, તે વાંદરાને વીંછી કરડે તે નિળયાં ભાંગવામાં કેટલું આકી રાખે ?
અનાદિ કાળથી મૂળમાં જીવના સ્વભાવ એવા છે કે કર્માંની આગળ ઝુકાવી દેવું. જે રસ્તે ક લઈ જાય તે રસ્તે જ જવું. એટલા માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાના મુખમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ‘જીવ’ શબ્દ ન મૂકતાં નમિન: શબ્દ મૂકયા. ચેતનાની મુખ્યતા કરતાં સ ંસારી જીવાની મુખ્યતા કરાજાના હુકમ તરફ ઝૂકવામાં રહેલી છે. ચેતનાની