________________
રક્ષના મહિમા દર્શન ત્રીજા તત્વસંવેદનમાં હેય ઉપાદેયના નિશ્ચયપૂર્વક યથાશક્તિ પ્રવર્તન હેય છે.
પ્રથમ વિષય પ્રતિભાસમાં હેય ઉપાદેયની વિચારણા વગર માત્ર પદાર્થની ઓળખ, બીજા આત્મપરિણતિ જ્ઞાનમાં વર્તન વગર હેય ઉપાદેયની વિચારણા રૂપ પરિણતિ અને ત્રીજા તત્વસંવેદનમાં હેય ઉપાદેયના નિશ્ચયપૂર્વક પ્રવર્તન હોય તે તત્ત્વસંવેદન સમજવું. આ ત્રણે ભેદમાં પ્રથમ ભેદ અને બીજા ભેદને અંશે યુક્તિયુક્ત શંકા સમાધાન દાખલા–દષ્ટાંત પૂર્વક સમજી ગયા. હવે ત્રીજા ભેદમાં પ્રવર્તનશીલ થયેલા આત્માઓ કાર્યસિદ્ધિમાં કઈ રીતે આગળ વધે છે તે અંગે વર્તમાન.
ચિત્તનું પાપના બંધમાં ઘણું બળ હોય છે. જ્યારે શુદ્ધ શ્રદ્ધા એટલે શ્રદ્ધાવાળું ચિત્ત હંમેશાં શુદ્ધ માર્ગમાં પ્રવર્તે છે.
*
મેટાઓને સંગ ઘણું પુણ્યકાર્ય વગર પ્રાપ્ત થતું નથી. આ વાત સર્વસમ્મત છે. પણ આશ્ચર્ય એ છે કે સંગમ મિલન ક્રમ-શ્રેણીને નાશ કરવાથી પ્રાપ્ત થયેલ છે.
હે ભગવન્! આશ્ચર્ય છે કે જ્યાં તમારું સામર્થ્ય નથી ત્યાં તમારા વચનનું બલ–સામર્થ્ય છે કે જે તે વચન બીજાઓના અને પિતાના પાપને સર્વથા ક્ષય કરનારું છે.