________________
૪૮, જ્ઞાનની મુખ્યતા
[૩૮૯
રૂપ પદાર્થ સમજ્યા નથી. સંપ શબ્દની પ્રીતિવાળે સંપ આવે કેમ અને સંપ કુસંપમાં ન પલટાય તેની ફિકર કરતું નથી.
પરન્તુ સંપને સુરક્ષિત સાચવવા માટે સંપના ત્રણ પાયા સમજવાની જરૂર છે. ૧. ગુને કર નહિ, ૨. ગુનાની ગાંઠ બાંધવી નહિ. ૩. ગુનેગાર ઉપર ઉપકાર કરવાનો અવસર આવે તે ચૂ નહિ, અર્થાત્ બીજી રીતિએ સમજીએ તે બીજાના ગુનામાં આવવું નહિ, એટલે ગુને કર નહિ, એટલે ગુનાની ગાંઠ બાંધવી નહિ અને ગુના રૂપ અપકારને ઉપકારમાં ફેરવી લે. શબ્દપ્રીતિ અને પદાર્થપ્રીતિ ઉપર બાદશાહ બીરબલનું વૃત્તાંત સમજવા જેવું છે.
બાદશાહ બીરબલકુ પૂછે છે કે હે! બીરબલ! બનીયા માતા (શરીરે જાડા અને ચિન્તા વગરના) કેમ દેખાય છે?
બીરબલ કહેઃ “ખુદાવિંદ! બનીયા “ગમ ખાય છે.” બાદશાહ કહેઃ “મેં ખા શકું કે નહિ?
બીરબલ કહેઃ “ખુદાવિંદ, બનીયા “ગમ ખાનેકા પદાર્થ; સમજ શકતા હે. આપ “ગમ” શબ્દ શ્રવણ કરી શકતા હો મગર અવસર પર “ગમ ખા સકેગે નહિ.” બીરબલે ગમ” ખાવા સંબંધમાં વાત માંડીને વિસ્તારથી કહી એટલે બાદશાહ સમજી ગયે કે બનીયા અવસર પર ગમ” ખાઈ ગુસ્સો દબાવી શકે છે, કારણ કે તેના પરમાર્થને તે સમજી શકે છે. તેવી રીતે જ્ઞાન શબ્દની પ્રીતિ જગતને છે પણ જ્ઞાન પદાર્થની પ્રાપ્તિમાં ભલભલાને પણ મુંઝવણ થાય છે. જ્ઞાનીને વિનય સેવ, જ્ઞાન મેળવવું, મેળવીને જ્ઞાન ટકાવવું, ધારવું, વધારવું અને અવસરે તેને સદુપયોગ કરે એ બધું જ્ઞાન પદાર્થની પ્રીતિવાળે જ કરી શકે છે.
- સભ્ય પદની વ્યવસ્થા જગના વ્યાવહારિક જ્ઞાનમાં જ્ઞાન-અજ્ઞાનના ભેદ પાડયા નથી, છતાં દુનિયાદારીના નુકશાનને અનુભવનારાઓ જ્ઞાન અને અજ્ઞાનને ભેદ તે અવસરે માને છે. સૂત્રોમાં શામળિયાખ્યા મેરા: એ ભાવની
બીરબલ કહી શખ ધ
ગામ આ
ચા કે