________________
૩૫૨)
. દેશના મહિમા દર્શન
- વરાધિ જ્યારે થાય ત્યારથી તીર્થંકરનામકર્મની શરૂઆત થાય. વરબધિથી શરૂ કરીને તીર્થકર નામકર્મ બંધાય ત્યાંસુધી એ ભાવનામય સતત પ્રવૃત્તિ રહે. વરબોધિ ન થાય તે પહેલાં તીર્થંકરનામત્ર ન બંધાય. વરાધિથી શરૂ કરીને જ બંધાય. એને જ કેમ વરબધિ? વાયત પતિ-વરાધિવાળે પરોપકાર કરવામાં જ ઉદ્યમવાળે છે–બીજાના કલ્યાણમાં જ પ્રવૃત્તિ કરનારે હોય છે તેથી વરધિ થાય ત્યારથી પરમાર્થના જ ઉદ્યમવાળે હેયર સરકારી કેટલકેમ્પ અને પાંજરાપોળના ઉદેશેની ભિન્નતા
સરકાર ગાયોને કેમ્પ ઉછેરે છે, એ રીતે ગાયોને બચાવવામાં તેમની દ્રષ્ટિ એ છે કે “આવતે વરસે જાનવર ન હોય તે ખેડૂતે ખેતી કયાંથી કરશે? અને ખેતી નહીં કરે તે રાજ્યને આવક કયાંથી આવશે?” જ્યારે પાંજરાપોળમાં ઢોર રાખે તેમાં દષ્ટિ એ છે કે તેને બચાવ કરવો અને તેની ઉપર દયા રાખવી. આજે પરજીવોની દયા, એ પ્રાર્થ=ામ. તેમાં સ્વાર્થને લેશમાત્ર આગળ કરતા નથી.
ગૌશાળામાં ફરક આટલે કે ગૌશાળા ગાયને માતા માની પૂજ્ય માને છે અને તે અપેક્ષાએ તેને બચાવે છે. દેશની અપેક્ષાએ બચાવ તે બધા દૂધાળાને બચાવે. એમાં પણ થયું તે બચાવવાનું ને ? તે તે પણ પરત જ થયેને? તે કે ના, કારણ કે-તે બચાવવાની અંદર સ્વાર્થ સમાયેલા છે.
પરાઈ કરવામાં સ્વાર્થ ન જોઈએ. માટે તાર:- કેવળ ઉદ્ધારને જ અભિપ્રાય. જગતના ઉદ્ધાર માટેની એ પ્રવૃત્તિમાં પિતાને કંઈપણ સ્વાર્થ–ફાયદાને આશય નથી. “દેવદત્તને પ્રતિબંધ કરીશ તે તે મારી પરંપરામાં આવશે. એમ થશે તે તે માર્ગ રાખશે. આમ દુનિયાદારીની ઈચ્છા રાખે તે ઉદાર આશય ન ગણાય. એ ઉપકાર કરીને તેને પાછે બદલે જોઈતું નથી. જે ઉપકાર બદલે મેળવવાની ઇચ્છા હોય તે સ્વાર્થ ગણાય. જેને આશય પાછો બદલે લેવાની લાગણી વગરને છે, તે તારા વિશુદ્ધ આશય.
બીજાના ફાયદા માટે પ્રવૃત્તિ કરે તે તીર્થ કરનામકર્મ બાંધે છે.