________________
૪૩. જગદગુરુ
[૩પ કરી માર્ગે લાવું. જેની પહેલાં ભામાં આ દશા હોય કે-જગતને તારું. સામાન્ય સમ્યકત્વવાળ હોય, તેને ત્રણ ભાવના હોય
(૧) જગતને કઈપણ જીવ દુઃખી ન થાવ, (૨) પાપ ન કરે, (૩) સર્વ જી મુક્ત થાવ.
તે તીર્થકરની ભાવના આ હેયઃ (૧) જગતના જીવને પાપ–દુઃખથી બચાવું. (૨) જગતના અને સુખ અપાવું, (૩) જગતના જીવને પાપમુક્ત કરાવું.
ભાવના બન્નેની છે અને તે બધાને અંગે છે. ફરક એટલે કેસામાન્ય સભ્યત્વવાળે આશીર્વાદમાં છે, જ્યારે વરાધિવાળે ફરજ સમજે છે.
જેને પાપ કરતાં બંધ કરવા, પાપથી બચાવવા તે મારી ફરજ. જીનાં દુઃખને નાશ મારે કરવે. જગતના , રાગ-દ્વેષ કર્મોથી ઘેરાઈ અસારપણે રખડે છે, તેને રખડવામાંથી હું મુક્ત કરું. આમ પતે જવાબદારી લે છે. આવી રીતે તમામ જીવોને પાપ રહિત કરાવવાની, દુઃખ રહિત કરાવવાની ફરજ ગણીને એમાં જ લીન થવાવાળા હિંય તેઓ જ ત્રીજે ભવે-અંતિમ ભવે તીર્થકર થઈ શકે. તીર્થંકરનામગોત્ર બાંધવામાં જીવ સ્વતંત્ર છે. બીજાં કર્મો સ્વતંત્રતાએ બાંધવાના ન થાય, પણ તીર્થંકરનામકર્મ, સ્વતંત્રતાએ બાંધે-ભગવે ને તેડે.
આવું વિશિષ્ઠનામકર્મ બાંધી કેણ શકે?
કાધિa: ૩ ' જેઓ વરઓધિ પામ્યા પછી સતતપણે પરાર્થ વ્યસની આદિ હેય તે વિશિષ્ટ નામકર્મ બાંધી શકે.
સમ્યક્ત્વ બે પ્રકારનાં છેઃ વિશિષ્ટ અને સામાન્ય. સામાન્યમાંબધા જ પાપ ન કરે, દુઃખી ન થાવ. મુક્ત થાવ.” એ ભાવના, અને વિશિષ્ટમાં ‘હું જગતના બધા ને પાપમુક્ત કરું, દુઃખથી બચાવું.” એ ભાવના. આમ વિશિષ્ટ સમ્યકત્વ ન થાય ત્યાંસુધી તીર્થંકરનામકર્મ ન બંધાય. “જગતના છાનું દુઃખ કું, તેઓને કર્મ રહિત કરું એવી ભાવનામય પ્રવૃત્તિ એનું જ નામ વરએધિ.
તીય કરનારા જના. આમ વિનાને પાપ