________________
૪૩, જાણ.
[ ૭ જેને જન્મ છે, તેને કર્મ છે જ. વીતરાગને તે જન્મ થાય જ નહીં. તેને કર્મ બાંધવાના ન હોય, તે વીતરાગને ફરીથી જન્મવાનું હોય જ નહીં. જે જે જન્મવાળા છે તે બધા રાગવાળા છે, તેથી ચાહે તે તીર્થકર મહારાજને કે-ગણધર મહારાજને જીવ હેય. કોઈપણ અનાદિથી શુદ્ધ નથી. આથી વીતરાગ શબ્દ રાખ પડ.
ત્રિ-વિશેષ કરીને - રાજ રાજ :=વીતરાગ-હતું ત્યારે રાગ ગયે, ન હોય તેને જવાનું છે જ નહીં. રાગને દૂર કરે ત્યારે જ વીતરાગ બને. ગતરાગ વાપરે. “ગતે રાગે અસ્માતુ’ એમ રાખ. રાગ જવામાં જગતમાં કઈપણ જીવ સર્વવૈષયિક રાગવાળા હોતા નથી. કેઈકને કોઈક પર રાગ ખસેલે હેય. કેઈ વખત શરીર પર રાગ ગયેલ હોય, કેઈ વખત સ્ત્રી પર, ધન પર. માટે તે અર્થ ન લે. “સર્વથા પ્રકારે ગત એ અર્થ લે. બંધ, ઉદય કે સત્તામાં જેને રાગ ન હોય તેવા વીતરાગ. જે યુવરાજ હતું, પછી રાજગાદી પર અભિષેક થયે. તેને મહારાજા કહીએ. પછી યુવરાજ તે અપમાનવાચક ગણાય. પોતે કુંવર હતા એ બધું ખરું પણ અત્યારે રાજાપણાની ચડતી અવસ્થા હોવાથી તેને હવે યુવરાજ ન કહેવાય તેમ વીતરાગપણુંજગતના રાગદ્વેષથી ભરેલા આત્માઓની અપેક્ષાએ ભલે ચઢિયાતું છે, પણ સર્વજ્ઞપણની અપેક્ષાએ વીતરાગપણું સામાન્ય છે.
કહેશે કે તે પછી તેમાં ગુણસ્થાનકની આટલી ઊંચી હદને પામેલાને વીતરાગ કહી કેમ સંબંધે છે? કારણ કે-સર્વજ્ઞ થએલાને વીતરાગથી ઓળખાવવા તે નીચી પાયરી છે.”
તે સમજે કે–વીતરાગપણું, એ સર્વજ્ઞાપણું લાવનાર વસ્તુ છે. વીતરાગપણ વગર સર્વજ્ઞાપણું આવતું નથી. વીતરાગપણને અને સર્વ જ્ઞપણને આંતરું કાચી બે ઘડીનું છે. બારમા ગુણઠાણના વિસામામાં જે અંતર્મુહૂર્ત જવાનું તેટલું જ આંતરું. વીતરાગપણું સંવપણાની પહેલાં થનાર. પહેલું જ વીતરાગપણું, પછી જ સર્વજ્ઞાપણું થાય. સર્વજ્ઞપણા માટે કરેલા ઉદ્યમ, એ વીતરાગણને ન લાવે. વીતરાગપણા માટે કરેલા ઉઘને સર્વજ્ઞાપણું લવે, માટે એ વીતરાગપણું