________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૩૫ જાણ્યા છતાં, તિજોરી તપાસ્યા વિના જપ ન વળે ! સ્વપ્નમાં સાપ પગે વીંટળાય છે. જા. વીંટાયેલ ન હતું, ચેકસ થયું; છતાં તેને સ્વર તપાસ ! તે સ્વર ભયવાળ થઈ ગયે છે, તે દસ મિનિટ સુધી ઠેકાણે આવતું નથી. કેમ? તેની અસર લાંબી ચાલે છે.
કાળજા પર હાથ મૂક-કાળજામાં ધડ ધડ ધડાકા થાય છે. કાયા માટે જૂઠી વસ્તુની કેટલી બધી અસર ? લક્ષમી પર જુઠ્ઠો ભય તેની પણ કેટલી અસર? એ રીતે સમજે કે–પાપનું કામ કરી સ્વપ્નમાંથી જાગ્યા. મોં લગીર બગડશે, પણ સ્વમાં જરા પણ અસર નથી ! કાળજામાં જરા પણ અસર નથી !
સ્વપ્નના સાપ અને ચેરીની જેમ સ્વપ્નાનાં પાપમાં જરા પણ અસર કેમ ન થઈ? કારણ? કહો કે–પાપ સમજાવનાર આચાર્ય મહારાજને અંગે આપણે માત્ર મીઠાભાષી બન્યા છીએ. પાપના અંગે અંદર ભય નથી. પાપથી થતી હેરાનગતિને ભય નથી. “મહારાજ! આપ સરખા પરેપકારી અમને રસ્તે નહીં બતાવે, તે કેણુ બતાવશે?” એમ માત્ર બેલવાનું.
મહાનુભાવ ! આ ભવમાં એવી કેટલીય ક્રિયાઓ કરાય છે કેજે કિયાએથી આવતા ભવનું અને તેથી પણ આગળના ભવનું સુખ પ્રાપ્ત થાય છે. આથી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે-મક્ષ ન પામે ત્યાં સુધી દરેક ભવમાં રજીસ્ટર સુખ માટે કાંઈ કરી શકે તેવું બતાવું છું.” એ સાંભળવા માટે શ્રોતા તૈયાર થયા–ઉત્સુક બન્યા, ત્યારે હરિભદ્રસૂરિજી મહારાજ, તે માટે કયા રસ્તા બતાવે તે અગ્રે.
[ અત્રે સૌનેરને સંઘ આવેલ હેવાથી. આવેલ સંઘની ભક્તિ સચવાય તે માટે વ્યાખ્યાન ફરીથી વંચાયું હતું ]
પ્રશ્નઃ સુખ જોઈએ છે પણ તેને સાચાં સાધને મેળવવા માટે પ્રયત્ન કર્યો કરાય છે ? અને કયે કરે ઈ એ?
ભિન્ન ભિન્ન રુચિની જડ એક જ હોય છે. મનુષ્યના વિચારે– રુચિઓ જુદી છતાં જડ એક જ. કેવળ સુખની જ જડ. લાડુ ખાતાં પણ તેને સ્વાદ ફરી લાડુ જ માંગે છે. તે માફક સુખમાં દુઃખ માંગતા નથી. લાડુ સાથે તીખું તમતમતું માંગે છે, તેમ સુખમાં જરા પણ સુખફેર