________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૨૯
લાડવા પીરસે તે? અર્ધો લાડ ખાય ને મેં ભાંગી જાય. મીઠારસ સાથે સાધન તરીકે ખાટો ખારે રસ માગે છે. તેમ સુખની અંદર સાધન તરીકે પણ દુઃખ કઈ માગતું નથી. એકલા સુખમાં અજીર્ણ થશે, માટે વચમાં લગીર દુખ આવે તે ઠીક, તેમ કઈ ઈચ્છતું નથી. પકવાન સાથે શાકની માફક-અથાણુની માફક કેઈસુખ સાથે દુખ માંગતું નથી. જેમાં બીલકુલ દુઃખ મળેલું ન હોય, તેવું સુખ માગે છે.
શ્રીમંત માણસ-કેટધ્વજ હય, કુટુમ્બવાળ હોય, છતાં સંગ્રહણીનું દરદ હોય તે? આપણું શરીર સાડાત્રણ મણનું છે. અંદર અંગૂઠો પાક છે તે વખતે ચિત્ત નિરોગી ભાગ તરફ જાય છે કે લગીર પાકેલે ભાગ છે ત્યાં જાય છે? ચણાના ભાગ જેટલે ભાગ સક્યો છે ત્યાં જ ચિત્ત જાય છે. સુખ માગે છે એવું કે દુઃખ વગરનું. વચમાં દુઃખની મેખ પણ ન જોઈએ. સર્વાગે પરિપૂર્ણ સુખ માગે છે. એક અંગે દુખ હોય તે તે સિવાયના સર્વ અંગે સુખ હોવા છતાં બધું દુઃખ માનીએ છીએ.
જે સુખ, દુઃખની સાથે મિશ્રિત ન હોય તેવું સુખ આત્મા માગે છે. દુઃખ લેશમાત્ર પણ ખપતું નથી. જરા પણ દુખ આવે તે આખા સુખ ઉપર છીણું ફરી વળે છે. બાકીનાં બધાં સુખ માથે છીણી ફરી વળે છે. આથી સમજે કે-જીવ સુખ માંગે છે, તે પણ દુઃખ વગરનું માગે છે. તે સાથે લેશ પણ દુઃખ જોઈએ નહીં. સુખ મળ્યા પછી જવું ન જોઈએ, તેવું સુખ માંગે છે.
ર જ પ્રમતા'તેવું પણ સુખ કદી પાછું ન જવું જોઈએ. લેણાની-દેવાની મર્યાદા “ઝાતા દિ ણ મૃત્યુ =શરીર-આયુષ્યની મર્યાદા, છતાં સુખની ઈચ્છા મર્યાદાવાળી છે? આયુષ્ય ફરવાનું જાણ્યા છતાં સુખની બુદ્ધિ ફરતી નથી? આવતે ભવે દુખી ન થઉં, સુખી થઉં. ગવાળીઆ, ખેડૂત જાત વગેરે પણ “ભગવાન ! આવતે ભવે સુખી થઉં એમ વિચારે છે.
સમજુ કે અણસમજુ તમામ વર્ગ આવતા ભવના સુખની ઈચ્છા