________________
૨૨૮]
દેશના મહિમા દર્શન
-
આ રીતે એક બાજુ આપણે જ્યારે આપણું જીવની કિંમત ત્રણ લેકની ઠકુરાઈ મળે તે કરતાં અધિક ગણીએ છીએ, ત્યારે બીજી બાજુ આપણે એ જીવના ક્ષણભરનાં સુખને ખાતર આપણે અનંતા જીવને લસોટી-શેકી નાખીએ છીએ !
બેલે, આપણે કેવા પ્રકારના ચોકસી? આપણને તે આપણા જીવની કિંમત. આપણને આપણે પોતાને જીવ વહાલે, પારકાના જીવન કિંમત નહીં! નહીંતર બીજા જીવના વધના આરંભસમારંભ કરીએ છીએ તે કેમ બને?
આથી જ બીજાએ જે રાખ્યું હતું કે- “મમવત્સમવું ઃ પતિ : પતિ-પતાની માફક સર્વ જીવને દેખો.” તે ઉપરથી
શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે વિચાર્યું કે-“શું પિતે મૂર્ખ હોય તે બીજાને પણ મૂર્ખ ગણવા? પિતે રોગી હોય તે બીજાને પણ રોગી ગણવે? પિતે વિદ્વાન હેય-નિગી હૈય-ધનવાન હોય-ધરાયેલા હેય તે તેવા શું બીજાને ગણવા?” નાત્યારે કયી બાબતમાં પિતાના જેવા બીજા ને ગણવા?
એ સ્પષ્ટ કહે છે કે-: પરથતિ : ઉરતિ’ વાક્ય નહિ, પણ સુ સુ ખિયાળે સર્વ જેમાં સરખાપણું, પણ શાની અપેક્ષાએ? તારા આત્માને સુખ વહાલું છે તેમ જગતના તમામ આત્માને સુખ વહાલું છે. તેમજ તને દુખ અળખામણું છે, તેમ જગતના સર્વ જીવને દુઃખ અળખામણું છે. માટે બીજા નાં સુખદુઃખમાં તેઓને પિતાની જેવા માનવા.” આ સ્થિતિ નક્કી કરી શક્યા.
જગતમાં જુદી જુદી ઈચ્છાવાળા, મનેરથવાળાની જુદી જુદી રૂચિ છતાં બધાને જડ એક સુખ જ છે, એમ કહી શકયા. આંબાની ડાળ-ડાળીઓ અનેક છતાં, મૂળીયું–જડ એક જ. તેવી રીતે અહીં જુદી જુદી ઈચ્છા છતાં પણ બધાંની જડ દેખીએ તે એક જ કે -સુખની ઈચ્છા. “યત્ર સુદન મિજા,
સગપરિપૂર્ણ સુખ જોઈએ. સુખ પણ કેવું મેળવવા માગે છે? જમવા બેસાડે ને ફકત