________________
દેશના મહિમા દેશન
શિષ્ય કહે-અમે શરણે આવ્યા. હવે સન્માગે દ્વારા. આ ભવની વાત છે. આવતા ભવમાં તમે અને અમે કોણ જાણે કયાં હાઇશું ? માટે આ ભવમાં એવું પુણ્ય થાય કે—આવતા ભવમાં તે અમને ઊંચે ખેંચ્યા વગર ન રહે. અનામાં, મિથ્યાત્વીમાં, મ્લેચ્છમાં રિદ્ધિસમૃદ્ધિ આદિ છે પણ તે પુછ્યું કે પાપને નેતરવાવાળું છે, માટે અમને એવા રસ્તા બતાવા કે—જે પુણ્ય પાપને જણાવી દે.
૩૨૪]
સારાંશ એ કે આવતા ભવની સ્થિતિ અત્યારથી નક્કી કરવી. હવે હરિભદ્રસૂરિજી કહે છે કે એ રસ્તા પણ જ્ઞાનીએ કહેલા છે કે આવતા ભવે પણ પુણ્ય જ ખંધાય. તે માટે ચાર રસ્તા જણાવ્યા. કયા ? ચા મૃતપુ વૈરાગ્ય૦=(૧) જીવ માત્રમાં યા.
(૨) ઢૌરાć =લૂખાપણું-આસક્તિ ન હોવી જોઈ એ. (૩) મુનિમહારાજની વિધિપૂર્વીક સેવા અને
(૪) નિર્મળ એવા શીલનેા વર્તાવ.
આ ચાર વસ્તુ એવી છે કે-આ ભવમાં પુણ્ય બંધાવે ને તે ઉદયમાં આવે તે પણ પુણ્ય જ બ ંધાય. હવે વૈરાગ્ય ક્રિયા આરૢિ કેવા હાયતે અગ્રે
编