________________
૩૬, હાડકાં ચાઢવા જેવું દુનિયાનું સુખ
[૯૩
માટે ‘ સુલબ્ધ એટલે તેને મળેલા જન્મ છે. તે સાથે આય ક્ષેત્ર, ઉત્તમકુળ, ઉત્તમજાતિ, પંચેન્દ્રિય સપૂર્ણ પણ', દીર્ઘજીવન આ બધુ ‘સુ’મળ્યુ` છે. નહીંતર ‘ ગમસ્થા વિ મનુલ્લા॰=ગભ માં પણ કાઇ જીવ મરી જાય છે.'
આટલી વસ્તુ તને મળી છે, પરંતુ મળેલી વસ્તુને જે ઉપચોગ કરી જાણે તેને મળેલી પ્રમાણુ ગણી શકાય, નહીંતર નાડુ પકડયું છે એમ કહેવાય. ગાડું ચાલતું હતું. ઢાળ આબ્યા, વારાજી ગાડામાં બેઠા હતા. ગાડાખેડુ કહે-વારાજી, પકડજો. વારાજીએ ચારણાનું નાડું પકડ્યું. બળદનું નાડુ પકડવાનું કહ્યું હતું. તે જગ્યા પર ચારણાનું નાડું પકડયું ! ગાડું ઊંધું પડયુ., વેારાજીને વાગ્યુ’,
પેલા કહે- કયું નાડુ પકડવાનું હતું અને કયું પકડ્યું ?' વેારાજી કહે- મને શું ખખર ?’
વાત એ કે કાઈ ને બદલે કાઈ નાડુ પકડે, તેમાં કંઈ વળે નહીં તેવી રીતે મનુષ્ય જન્મમાં મૂકવાની વસ્તુ મેળવીએ તેમાં શું ? મૂકવાનું તમા મેળવા છે એમાંથી આગળ કંઈપણ લઇ જવાતુ નથી. કંચનકામિની-કુટુંબ અને કાયા, તેમ આહાર-શરીર-ઇન્દ્રિય અને વિષયા એ આઠે ચીજ મેળવવા આખી જિંદગી મળ્યા, પણ અહીંથી ચાલતી વખતે આમાંથી સાથે કાણુ આવનાર !
તે મૂકી જવાની આઠ વસ્તુને માટે આખી જિંદગી ઉદ્યમ કર્યાં. આખું મનુષ્ય જેવું કિ ંમતી જીવન વેડફી નાખ્યું. તે આઠે વસ્તુ માટે અધમ અનીતિ-અન્યાયના પણ વિચાર ન કર્યો અને તે મૂકી દેવી પડે તેવી વસ્તુઓ મેળવી, પશુ મેળવીને ન મૂકી દેવી પડે તેવી વસ્તુ કઈ ? તે માટે જણાવ્યું—જો ભાઇ ! હંમેશની નિત્ય ચીજ આત્મા –જીવ તે જ હું...મેશની ચીજ તે સ કાળ ટકવાવાળી ચીજ. સવ' ભવામાં સદા રહેવાવાળી તે જ ચીજ. તે આત્માની ચીજ મેળવા તો મૂકવી ન પડે. આત્મા સિવાયની ચીજ ભલે મેળવીએ પણ અંતે તે મૂકી દેવી જ પડે. તે માટે સમ્યાનશુદ્ધ આત્માને ન મૂકી દેવી પડે એવી ચીજ