________________
૩૪. મનુષ્ય ભવની સફળતા
રિછટ
માત્ર ઊંડા ઉતરવાને અંગે ઢીલ કરીએ છીએ. દુનિયામાં બધી ભાગીદારી હોય; મકાનની, માલિકની, આબરુની પણ ભાગીદારી કુટુમ્બમાં હોય; પરંતુ કેઈ પણ જગ્યા પર શરીર-શ્વાસની ભાગીદારી હોય છે? શરીર બધાનાં સ્વતંત્ર. શરીર ભાગીદારીની ચીજ નથી. શ્વાસ સ્વતંત્ર ચીજ. જગત તરફ જ્યારે આપણી દષ્ટિ ફેરવીએ, ત્યારે શરીરશ્વાસ સ્વતંત્ર ખબર પડશે; પણ નિગોદમાં એક શરીર નાનું, આંગળાનાં અસંખ્યાતમા ભાગ જેવડું, દેખી ન શકાય તેવું તે પણ અનંતાજીની ભાગીદારીવાળું !
નિગદનાં સ્વરૂપ તરફ દષ્ટિ નાંખે. અનંતા છની ભાગીદારીવાળું શરીર. જીવવિચારમાં સાધારણ શબ્દ વાપરે છે. કાયા અનંતાની એક. સાધારણ ખેરાક, શ્વાસ અનંતાનો સહિયારે. આવા આપણે પહેલાં હતા. જગતના દરેક જીવ પહેલાં આવા હતા જ. કંઈક ભવિતવ્યતાને જેગ થયે, કેઈક આત્માને તેવો સ્વભાવ ઉલ, પલળે, ભવિતવ્યતાએ મદદ કરી, ત્યારે આપણે આત્મા આગળ વધે.
કિંમતી વસ્તુનો ઉગગ ગમે તેમ ન કરાય? જીવની ઉત્ક્રાંતિને વિચાર કરો, જીવની મૂળ દશા વિચારે અને પછી તમારી ઉત્ક્રાંતિને વિચાર કરે. તે વિચાર ન કરે ત્યાં સુધી મનુષ્ય ભવની વ્યવસ્થા કરવાને હકક નથી. એ વિચાર કરે ત્યારે જ તમે મનુષ્યભવની વ્યવસ્થા કરવાના હક્કદાર થાવ છે. એટલા માટે જ જણાવ્યું કે આ મનુષ્યજન્મ, કે દુર્લભ છે? એ અનંતા છે એક કાયાના ભાગીદાર હતા. એ ભાગીદારોમાંથી માત્ર એકાદ આગળ આવ્યું. કેટલી મુશ્કેલી ?
એક હેડીમાં હજાર બેઠા. હેડી ડૂબી. તેમાં ૯૯ ડૂબે ને આપણે એક બચ્યા, તે આપણને આપણે કેટલા ભાગ્યશાળી ગણીએ? ૧૦ હજારમાં એક બચે-લાખમાં એક બેચે, બાકીના ડૂબે ! બધાં ડૂબે અને એક બચે તે તે કેટલે બધે ભાગ્યશાળી? આપણે તેને કેટલે બધે ભાગ્યશાળી માનીએ ?
તે આપણે અનંતામાંથી એકલા બહાર નીકળ્યા. વ્યવહાર નિગેદમાં આવ્યા. ત્યાં પણ શરીર એનું એક માત્ર થોડેક જ ફરક ભાગીદારી