________________
શાસ્ત્રોદ્ધારને માટે પુષ્કળ દ્રવ્ય કેમ ખરચ્યું તે સમજી શકાશે, અને તે સમજવામાં આવશે તે કેઈપણ શ્રદ્ધાળુ મનુષ્ય શ્રતધર્મ એટલે આગમની અવિચ્છિન્નતા માટે કટિબદ્ધ થયા સિવાય રહેશે નહિ. ધ્યાન રાખવું કે ખુદ ગણધરમહારાજના સંયમ અંગીકારની વખતે જ ઈંદ્ર અને દેવતાઓથી જે સુગંધિ ચૂર્ણ અને પુષ્પની વૃષ્ટિ ગણધરમહારાજના મસ્તકે દ્વાદશાંગીરૂપી આગમની અનુજ્ઞા–વખતે કરવામાં આવી છે અને શાસ્ત્રાકારેએ સ્થાને સ્થાને લખી છે. આ વાતને ધ્યાનમાં લેનાર સુજ્ઞ મનુષ્ય આગમ ઉપર જરૂર અવિચલ પ્રીતિ ધારણ કરી તેની રક્ષાને માટે તન, મન અને ધનથી કટિબદ્ધ થશે.
૪
આ જીવે અનાદથી બાહ્ય પદાર્થોમાં સુખ # માટે પ્રયત્ન કર્યો છે પણ તમે કઈ એવા નવા
છે કે જે અનાદિ સંસાર ને બાહ્ય પદાર્થમાં સુખના
યન, એ બેયને છોડીને ભવિઓને સતત ધર્મને # આપે છે.
સંસારમાં ભમતા સર્વે જ સુખ-દુઃખથી - થતી વેદનાને અનુભવે છે પણ બીજા દેવે તેને
મૂળને જાણતા નથી.