________________
૩૨. સ્વરૂપથી ધર્મનું લક્ષણ
૨૬૩
અનુષ્ઠાન હોય તેને ધર્માં કહ્યો, આમ છતાં અનુષ્ઠાન ચિત્ મૂકાઈ જાય ત્યારે પણ ધમ રાખવા. તે ધમ સાથે ઐય્યાદિ ભાવ હાય તે જ રહે. જેમકે ચૌદમા ગુઠાણે પ્રવૃત્તિ અનુષ્ઠાન નથી છતાં ધર્મ છે.
તે માટે શાસ્ત્રકારને કહેવુ પડ્યુ. કે– મૈગ્યવિમાયસંયુ વિધાન કરવામાં કે નિષેધ કરવામાં આવે તે વિશેષણને લાગુ થાય. ૮ મેલાં લુગડાં કાઢી નાખ. ’ એમ કહ્યુ તેમાં નાગા થઇને આવે તે ? વાકય કહેવામાં તત્ત્વ મેલાં કાઢવાનુ હતુ, લુગડાં કાઢવામાં તત્ત્વ ન હતું. નિષેધ મેલાપણારૂપ વિશેષણમાં હતા. વિધિ પણ વિશેષણને લાગુ થાય. જેમકે ન્યાયે કરીને પૈસા પેદા કરેલેા હોવા જોઇ એ.’તા એ વાકયથી પૈસા પેદા ન કર્યો તેમાં ધમ નહી ને ? તેવી રીતે અહીંયાં કયા અનુષ્ઠાનને ધર્મ કહ્યો ? પન્ત દશાએ ધમ પણું વિશેષણમાં જાય. મેત્રી આદિ ચાર ભાવના, માધ્યસ્થભાવના કેવળજ્ઞાન સુધી છે. તેથી વાંધેા ન આવે.
જ્યારે આ કહ્યુ ત્યારે યૌગિક લેાકેાયેાગાચારવાળા પણુ અનુôાન માને છે. એવાં અનુષ્ઠાનને ધમ ન માની લે, તેથી કહે છે કે જિનેશ્વરનું વિરાધ રહિત એવુ અનુષ્ઠાન તે ધમ, તેમનાં વચનદ્વારા જન્મેલું જે અનુષ્ઠાન તે ધર્મ. આમ ધનું સ્વરૂપ સમજાવ્યું, તેનું ફળ મોક્ષ. આમ સમજીને ધમના હેતુ સ્વરૂપ-ફળભેદ્ય દ્વારા જે ધમમાં ઉદ્યમ કરશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે.
Li