________________
ર૪૪]
દેશના મહિમા દર્શન સ્વરૂપ છે. ઘીના આધારે જ ગાડવાની કિંમત, નંગના આધારે દાગીનાની કિંમત તેમ અહીં સાધુના શરીરની કિંમત દર્શન-જ્ઞાનચારિત્રે ભરેલે આત્મા તેમાં જ છે.
સમ્યક્ત્વને સમન્વય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યેગશાસ્ત્રના પહેલા પ્રકાશમાં શ્રાવકધર્મ બતાવ્યો. બીજામાં સાધુધર્મ બતાવ્યું. ત્યાં કેમ ન કહ્યું કે
જિ: નિરંતરડુ જિનેશ્વરે કહેલા તમાં રુચિ તે સમ્યત્વ. કેટલાકને સ્વભાવથી ને કેટલાકને ઉપદેશથી પણ થાય. એમ જ્ઞાન કહેતી વખતે જિનેશ્વરે કહેલા જીવાદિક ત, તેને બંધ થાય તે જ્ઞાન, સાવદ્ય ગેને સર્વથા ત્યાગ તે ચારિત્ર અને તે અહિંસાદિક પાંચ પ્રકારે કહેલું છે. ત્યાં સમ્યગદર્શનાદિનું સ્વરૂપ સાધુનું શરીર ન કહેતાં જુદાં લક્ષણે કહ્યાં
ચોથા પ્રકાશમાં આ નવું કાઢ્યું. “અથવા’ કહીને પલટ માર્યો. અથવા શબ્દ વાપરીને અહીં આ રૂપે, ત્યાં તે રૂપે બોલ્યા ! તેમાં શું સમજવું ? સર્વ સાવદ્ય ગોના ત્યાગરૂપ ચારિત્ર કહ્યું છે, તેમાં ના નથી પછી આ શું કરવા બેઠા છે ? વાત ખરી. કેટલીક વખત સ્થૂલ લક્ષણ જ જણાવી, સૂમ લક્ષણે જણાવાય છે. સેનાને ઓળખાવવા માટે પીળું કહેવાય છે. આગળ જતાં સમજે ત્યારે કસવાળું કહીએ છીએ. પહેલાં સમ્યગદર્શનાદિ વ્યાવહારિક ઓળખાવ્યા, હવે
યિક ઓળખાવીએ છીએ. તે બે ભેદ ન પાડીએ, તે જે વખતે તે બારીક દષ્ટિવાળે વિચાર કરવા જાય, તે તે પદાર્થ ઓઈ નાખે.
જિનેશ્વરે કહેલા પદાર્થોમાં રૂચિ એટલે સમકિત. તે મનદ્રાસ પ્રતીતિ, તેનું નામ રુચિ, તે મન જેને નથી તેને સમ્યગ્ગદર્શન નહીં ને? સિદ્ધો તે બધી મિથ્યાત્વીને તેમને મન નથી. એક ગતિમાંથી બીજી ગતિમાં આવતે-અપર્યાપ્ત હેય તે વખતે મિથ્યાત્વી ગણવે ? જિનેશ્વરે કહેલા તેની સત્યપણા તરીકે મનની પ્રતીતિ તેનું નામ સમકિત કહેલું હેવાથી, મન નથી ત્યાં સમક્તિને ટકવું મુશ્કેલ પડે.