________________
૩૦, આત્માનું સ્વરૂપ
રિ૪૩
રહેતું હતું પણ અહીં અરૂપી પદાર્થોમાં અંધારામાં ફાંફાં મારવાના રહ્યા. દેવ, ગુરુ, ધર્મને તે દેખતા હતા. હવે આમા ઉપર ધ્યાન રાખવા જઈએ તે દેખતા હતા તે ગયું અને દેખતા નથી તેવા આત્મા જ્ઞાનાદિક દેખતા નથી. ”વાત ખરી પણ સોનું કસ દ્વારા જ ઓળખાય ને....? પણ કસ એકલે કેઈ દિવસ ન હોય. સેનાના પુદ્ગલમાં કસ હોય. જેમ સેનું કસ દ્વારા ઓળખાય, પણ તે કસ સેનાના પુદ્ગલ વગરને હેય તેમ હું ને અર્થ, તે જ્ઞાનાદિકવાળે, તે ઓળખાવી આત્માવાળો પદાર્થ ઓળખાવું છું.
જે અપ્રમત્ત સાધુ પરમાત્મા મહાત્મા પ્રમાદરહિત સર્વ પાપથી વિરમેલે તે જ આત્મા. તે જ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપ છે. સાધુ મહાત્માના આત્માઓ તે જ આત્મસ્વરૂપ છે.
તેઓ સમ્યગદર્શન–સમ્યગૂજ્ઞાન-સમ્યક્ ચારિત્રવાળા છે. સંપૂર્ણ દર્શનાદિવાળા દેવ, ગુરુ, ધર્મને તમે આરાધે છે, તે દર્શન, જ્ઞાન, ચારિત્રની બુદ્ધિએ દેવાદિને આરાધવાના છે. શ્રમણ ભગવાન મહાવીર ભગવાનને એક જિતશત્રુ નામના શ્રાવક રાજા, વંદન-પૂજન-સામૈયું કરે છે. એક વખત ધારે કે-નંદિવર્ધન સામૈયું કરે. તેમાં નંદિવર્ધનને ભગવાન મારે ભાઈ માને એટલે નંદીવર્ધન, તે જ ભક્તિ, સામૈયું, આરાધના કરે, પરંતુ તેની ધારણું ભાઈ તરીકેની હેય. ત્યારે જિતશત્રુ રાજા પૂજાસામૈયું આદિ કરે તે પ્રભુભક્તિથી કરે છે. અહીં એક બાજુ પ્રભુભક્તિનું ફળ ત્યારે બીજી બાજુ ભાઈપણુનું ફળ છે. એક જ વસ્તુ સુંદર સ્વરૂપવાળી-આરાધવાવાળો જુદા સ્વરૂપે આરાધે તે ફળ જુદાં થાય.
આપણે પણ જે દેવ-ગુરુ-ધર્મની આરાધના, તેમાં લક્ષ્ય એક જ રાખે. સુંદરમાં સુંદર જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપવાળો આત્મા છે. તેમની સેવા હું કરું છું. આ શક્તિના તે પ્રાદુર્ભાવવાળા છે, સાધુ મહાત્માઓ સમ્યકત્વાદિકની શક્તિને પ્રગટ કરી રહ્યા છે, માટે તેમને આત્મા સમ્યગદર્શનાદિ સ્વરૂપ છે. સાધુનું શરીર તમે દેખે છે માટે સાધુને દાખલે આપું છું. ગાડવામાં ઘી ભરેલું છે. ઘી લાવવું હોય તે ગાડે ઉઠાવે. સાધુભગવંતે શરીરમાં રહ્યા છે. તેનું શરીર સમ્યગદર્શનાદિ