________________
૨૮. ‘હુ” એટલે કોણ ?
[૨૭
ભક્તિપ્રધાન દનવાળાને ભક્તિ શા માટે ? આત્માના કલ્યાણને માટે. દરેક દનમાં તે જવાબ વ્યાપેલા છે, પરંતુ આત્મા કેવા છે? તે તપાસવાને કાઈ ને ટાઈમ નથી. આત્મા માટેના ધમ એવા જોઇએ કે જે સાધ્યના સાધનરૂપ હોય. તા જ ધમ, નહી તર ધમ નથી, નિ:સ્પ્રેચસ્ત્ર અને અમ્યુચ તે એનું કારણ હાય તો તે ધર્મ છે.
ધર્મને મેાક્ષનુ કારણ બનાવવા છે તો ધમ કયા સ્વરૂપે છે ? આત્મા કયા સ્વરૂપે છે? તે ન જાણે ત્યાંસુધી તેનાં સાધના વ્યાજખી છે કે ગેરવ્યાજખી છે તે કયાંથી જાણી શકે? માટે કલિકાલસ જ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજે આત્માનું સ્વરૂપ જણાવ્યું. નાના છોકરા હીરા હીરા ખેલ્યા કરે છે, પણ તેમાં વળે શુ? હીરાનું સ્વરૂપ આળખવુ જોઈ એ. આપણે આત્માનું સ્વરૂપ ન સમજીએ તે માત્ર ધમ–માક્ષ શબ્દો ખેલનાર જ ગણાઈ એ. ધમ સાધન, અને મેાક્ષ સાધ્યું. એના સંબંધ જાણવા જોઈ એ. બ્યાને દ્વારવા માટે એ શ્લાકની વ્યાખ્યા કેવી રીતે જણાવે છે તે અત્રે