________________
૨૦૨]
દેશના મહિમા દર્શન
હેય, દુનિયામાં સિદ્ધ ન હોય તેવી વાત જણાવે, ત્યારે શાસ્ત્ર સફળ ગણાય. ૭૭=૪૯ એ બધા જાણે છે. જે વસ્તુ પ્રવર્તેલી હોય, તે વસ્તુ માટે શાસ્ત્રકારે ઉદ્યમ કરતા નથી. તે માટે ઉપદેશ કરે તે શાસ્ત્રકારપણાને ન શોભાવે. જે પદાર્થો નિશ્ચિત થએલા ન હોય, તે પ્રદાર્થો સમજાવે ત્યારે શાસ્ત્ર સાર્થક ગણાય. શરીર-કુટુમ્બ આર્થિક કારણ માટે જે કરાતાં કર્મો, તે કર્મોને અકર્મમાં સ્થાન આપતા નથી, નહીંતર ઝાડે જવું-દાતણ-બીડી-ચા-પાણ એ પણ તમારી અપેક્ષાએ ખર્કર્મ ગણવા જોઈએ,
ભાવ નવકાર અનિષ્ટનું નિવારણ ને ઇષ્ટની પ્રાપ્તિ બતાવે તે શાસ્ત્ર. જે કાર્યમાં અનિષ્ટનું નિવારણ હય, ઈટની પ્રાપ્તિ હોય તે જ ઉપદેશ શાસ્ત્રકારને હેય. શાસ્ત્રકારો ભલે આ ઈષ્ટ થશે તે ન જણાવે. ઘણી જગ્યા પર શાસ્ત્રકારે તે જણાવી દે છે. નવકાર તમે બધા જાણે છે. કેટલાક પાંચ જ પદ ગણે છે. ચાર બાકીનાં પદ તે નથી ગણતા. લંકા વગેરે પાંચ પદ ગણે છે. તે બિચારાને ખ્યાલ નથી કે નવકાર બતાવનાર મહાપુરુષે જણાવ્યું કે-આ રસ્તે નવકાર ગણે, તે તમારે ભાવ નવકાર ગણાય. સર્વ પાપના નાશ માટે નવકાર ગણાય, તે જ ભાવ નવકાર. અરિહંતને નમસ્કાર કર્યા છતાં પાપના નાશ માટે તે ન ગણવામાં આવે તે ભાવ નવકાર ન ગણાય. અભને પણ તે બુદ્ધિ હોય છે.
કૃષ્ણજીએ બે કુંવરને હુકમ કર્યો કે સવારે તેમનાથજીને જે પહેલાં વંદન કરે તેને શ્રેષ્ઠ ઘેડ ઈનામ આપું. કુટુમ્બને ધર્મમાં કેવી રીતે પ્રવર્તાવતા હશે? તેઓ સમજતા હતા, કે કૂકા અને રોડાને વારસો મિથ્યાત્વીને ત્યાં જન્મ્યા હતા તે પણ મળવાનો હતે. મુસલમાનને ઘેર જમેલે છેકરે પિતાના બાપદાદાની સ્થાવર-જંગમ મિલક્તને માલિક છે. તે તેવી રીતે તમારે ઘરે જન્મેલો છોકરે સ્થાવર-જંગમ મિલકતને માલિક થાય તો તે તમારે ત્યાં જ તેની વિશિષ્ટતા શી ? આ એક વાત.
બીજી વાત બાપની પાસે રહેલી મિલક્તએ છેકરાને બાપ ન આપે ને રફેદફે થવા દે, તે તે બાપની કિંમત શું? મરતાં સુધી છોકરાને મિલક્ત