________________
૨૪. મનુષ્યભવરૂપી કલ્પવૃક્ષ.
[tee
દેહમાં મૂ’ઝાઇને ધન-ધાન્ય—અગ્નિ આદિનાં આરભસમાર ંભાનુ પાપ કેમ જાણતા નથી? આ શરીરથી તું ટેવાઇ ગયા છે. શરીર એ જ હું, હું એ જ. શરીર, આત્માને તે હિંસામમાંથી બહાર કાઢી નાખ્યા છે.શરીર રાગી-નિરોગી તો હું રાગી-નિરંગી, હું ઊંચા તા શરીર ઊંચું;
આવી દશા સમજીને તું શરીરમાં મૂંઝાઈને દુનિયાનાં બધાં પાપા કરે છે. તે બધાં પાપાનું કારણ શરીર છે. પરંતુ ખ્યાલ રાખેા કે–સરકાર ગુનેગારને સજા કરે છે, તે સાધનદ્વારાએ જ સજા કરે છે. આ કરાજા સજા ભાગવે છે તે આ શરીરદ્વારા. સાગરોપમે સુધી નરકમાં દુ:ખ ભોગવાવે છે, તે શરીરદ્વારાએ જ ભગવાવે. ત્રણ ગતિમાં તે દુઃખ લાગવાવે છે.
કોટીધ્વજને ઘેર ધાવણેા છેકરા હાય, હવે તેનુ ઘર દેવાળિયું અન્યુ હોય તે છોકરાને કઇ છે ? છેકરાને શાખ-આબરૂના ખ્યાલ નથી, ફક્ત ખાવા-પીવાના જ ખ્યાલ છે તેમ તમને ખ્યાલ છે કે મેાક્ષ ખાવા પીવામાં કામ ન લાગે. આ ઠેકરાના વિચારો તે અક્કલની ખામીથી કે વાસ્તવિકતાથી છે ? આબરૂની કિંમત છેાકરાને ન હેાય.
"
દુનિયાદારીમાં-એના વિષયમાં માચેલા-રાયેલા આત્માના સ્વરૂપનેમેાક્ષને સમજે નહીં, તેથી મેાક્ષમાં ખાવાપીવાદનુ સુખ નથી, એમ કહ્યા કરે. એ જ ખાળક સમજણુમાં આવે ત્યારે તે વખતે કયાં મારી આબરૂ હતી' એમ કહે. અક્કલ આવ્યા પછી આબરૂની કિંમત સમજે. તેવી રીતે અહીં પણ મનુષ્ય વિચાર કરે, ત્યારે ખાવું, પીવુ ઓઢવુ' વગેરે આત્માને કે શરીરને ? શરીર પાંચ ભૂતનું પૂતળુ છે, તેને ઉપયેગી વસ્તુ ન મળે એટલે મેાક્ષમાં ખાવાનુ' નહી. વગેરે વિચારો થાય. મેાક્ષની તુલના પાંચ ભૂતના પૂતળાં સાથે કરી. ! પિતાએ કોડનુ દેવાળું કાચું, છતાં નાના બાળકના મગજ પર અસર કશી નથી. તેવી રીતે આ આત્માને પણ આ શરીરના કેદમાં-પાંજરામાં એટલી અધી દઢતા થઈ ગઈ છે કે–તે પાંજરાને લીધે આત્માની શી દશા થઈ છે ? તેનેા ખ્યાલ તેને નથી.
આ શરીરરૂપી પાંજરામાં નાખીને ક`રાજા સજા ભાગાવરાવે છે.