SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ રરે, મૌન એકાદશીનું પર્વ [૧૭ ગોપવવાવાળા છે. જૈનના તહેવાર કે પે મન, વચન, કાયાના આઝવેની છૂટી આપતા નથી. લૌકિક પર્વો કે તહેવારે મન, વચને કાયાના કર્મોને પ્રવર્તાવવાના સાધનરૂપ છે. જ્યારે જેને કાર કહીએ છીએ, તેનાં પ-તહેવારે એક જ ધ્યેયથી ચાલેલા છે. મનના આશ્ર, વચનના સાવદ્ય નિષ્ફર વચનથી બંધાતાં કર્મો અને કાયાથી થતાં કર્મો રેકી દેવાના ધ્યેયથી પ્રવર્તેલા છે. જૈનના દરેક પર્વો અને તહેવાર, મન, વચન, કાયાના આ ને રિકવા માટે જ હેવાથી તેને કેત્તર પર્વ અને તહેવાર કહેવાય છે. તે લકેર પર્વો અને તહેવારમાં મન વગેરેને ગોપવવાના હોય છે. લેકેત્તર બીજા બધા પર્વોમાં, જૈનના બીજા બધા તહેવારમાં મન, વચન કાયા ગોપવવાની વાત, તેમાં કર્મોને પ્રવર્તાવવાનું નહિ. પણ પ્રવૃત્તિપૂર્વકની નિવૃત્તિ. આર્ત-રૌદ્ર રોકી ધર્મશુકલધ્યાનમાં મનને પ્રવર્તાવવું એ જ એક ધ્યેય. સાવદ્ય પાપારંભની પ્રવૃત્તિ રેકી દેવવંદન, સામાયિકાદિની પ્રવૃત્તિ વધારવી. આજને તહેવાર એક વિશિષ્ટતા જણાવે છે. પહેલાં જણાવ્યું કે-લૌકિક પર્વો અને તહેવારે કર્મબંધનનાં સાધને પૂરાં પાડે છે, જ્યારે લકત્તર પર્વો અને તહેવારે શુભ કર્મ તરફ દોરે છે-આત્માની માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ તરફ દેરે છે. મૌન એકાદશીમાં કઈ વિશિષ્ટતા? સાવદ્ય કે નિરવદ્ય? એક પણ વચન ન બોલવું, મૌન જ રહેવું, એ મૌન એકાદશીની વિશિષ્ટતા, હવે અહીં નિરવા વચનની પણ કેમ બંધી કરી? પાપને રોકવું તે શાસ્ત્રકારને ઈષ્ટ છે. નિર્જરા થાય તેમ પ્રવૃત્તિ કરવી તે શાસ્ત્રકારને ઈષ્ટ નથી તેમ નહીં. અભ્યાસ કરનારા બે પ્રકારના હાયઃ એક ગુણી ને એક અવગુણી. જે મનુષ્ય અભ્યાસના ગુણને ધ્યાનમાં રાખી બીજા ગુણને બાધ ન આવે તેમ અભ્યાસ કરે તે ગુણ. કાળ, અસ્વાધ્યાય ઓડી અભ્યાસ કરે છે તે અભ્યાસ ગુણરૂપ. સ્વાધ્યાય વખત ન જુએ તે અભ્યાસને અવગુણું. સવારના પહોરમાં ગુરુને પૂછે કે-મહારાજ, આજ મારે સ્વાધ્યાય કરે કે વૈયાવચ્ચ ? તે ગુરુ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy