SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. આત્માની આઝાદી [૧૫ શેઠ ગયા છે. ઠંડા પાણીથી નવડાવી, શીખંડ ખવડાવ્યેા. આ ભક્તિ જોઈ શેઠે કહ્યુ મારે ત્યાં પધારવાના કોલ આપેા. પેલા કહે છે કેબદલા નહી. વાળુ . શેઠ કહે–જાનવર પણ ઘાસ ખાઈ ને દૂધ આપે છે, માટે પધારવું. પેલા મહા મહિને તે શેઠને ત્યાં આવ્યેા. શેઠે તેને બરફ જેવા ઠંડા પાણીએ નવડાવ્યેા. ખાદ પંખા નાખવા ખેડા, શીખંડ જમાવેલું ને ઠંડુ· થએલું ખવડાવ્યુ, તેણે કહ્યું-સાહેબ, મારાથી કાંઈ ભક્તિ ન થઈ, માફ કરજો. પેલાએ કહ્યું—અરે ભાઈ! જીવ નિર્વાંગી કે નીકળી ગયેા નહીં, ખાકી તારી ભક્તિમાં ખામી નથી. ભક્તિની વસ્તુ-તેનુ સ્વરૂપ ન સમજે, કાળ ન સમજે તેવી ભકિત શા કામની? જિનેશ્વરના શાસનમાં કુશળતા-નિપુણતા હોવી જોઈએ; માટે કૌશલ, એ સમ્યક્ત્વનું ચેાથુ ભૂષણ છે. આમ શાસનની સેવામાં તૈયાર છતાં, એક વાત ધ્યાનમાં રાખવી. કાળાન્તરમાં ધર્મની જડ હાય તે તીથ છે. આરાધના કરનારા મરી જવાના, હજારા વર્ષોં ઉપદેશકે નહીં રહે. જ્યારે હજારા વર્ષ સુધી તીર્થં રહેવાનાં. આથી તીર્થાં ચિરસ્થાયી છે; માટે તીથ સેવા–જંગમ ને સ્થાવર તીથૅ. આ તીર્થોની સેવા માટે હમેશાં તૈયાર રહેવુ' જોઇએ, માટે તીથ સેવા પાંચમું ભૂષણુ છે. એવા એ પાંચે ભૂષણ જેઓ ધારણ કરશે તેએ મેક્ષસુખને વિષે મિરાજમાન થશે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy