SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના મહિમા દર્શન સુદેવાદિને માનવાનું કારણ એ જ કે આઝાદી-આબાદીમાં લાવનાર દેશપૂજ્ય બને, તેમ આઝાદઆબાદી મેળવવાની ઈચ્છાવાળા તીર્થંકર, તેને પૂજ્ય ગણે તે જ સમ્યકત્વ ગણાય, માટે સુદેવને સુદેવપણે માન્યા, માટે તેમને દેવ તરીકે માને. તેનાં પૂજન-જાપ-સ્તેત્રાદિક કરે તે તે જગ્યા છે. હવે દેશનેતાના એજન્ટને બીજે દરજે માનીએ અને એને ન માનીએ તે દેશનેતાને માન્યા ગણાય નહીં. દુનિયાને દરવા માટે કુટુમ્બ, મિલકત, સર્વ છોડી દીધાં છે, વગર સજાએ દેશનિકાલની સજા ભેગવે છે; પરંતુ કુટુમ્બીએથી, મિલકતથી, સ્થાનથી છૂટા પડવું તે દેશનિકાલ, જેઓ આઝાદી-આબાદી મેળવવા માટે મહારાજાની રાજધાનીમાંથી નીકળી પડયા છે, તેવાને સદ્ગુરુ માનવા તે જ બીજે સમ્યકત્વને પાયે. તેવી રીતે ધર્મ, પુદ્ગલની દરમ્યાનગીરી ન રહે તેવું સ્થાન મેળવવાને જે માર્ગ, અનંતે કાળ જાય તે પણ જ્ઞાનાદિકની સિદ્ધિમાં ન્યૂનતા ન થાય તેવી આબાદી મેળવવાના રસ્તા. તેનું નામ ધર્મ - આઝાદી-આબાદીના હસ્તે ન ચઢનાર તે શબ્દ બોલ્યા કરે તેમાં કંઈ ન વળે. આટલા માટે સુધર્મને સુધર્મ માને. સુધર્મને સુધર્મ માનવાનું કારણ કે તે જ રસ્તે છે. આવું સમ્યક્ત્વ થયું હોય તેને પાંચ ભૂષણોની જરૂર છે. સુવતુ પકડયા પછી દ્રોહી બનવું ઠીક નહી. એ કરતાં ન ચઢયે હેત તે સારું એમ ન થવું જોઈએ. તે માર્ગે ચઢયા પછી મન ડગમગવું ન જોઈએ. ' જે રસ્તે આઝાદ–આબાદીને છે, તે રસ્તે સારે ગણાય તેવી પ્રભાવના કરે. તે સમ્યક્ત્વનું બીજુ ભૂષણ છે. પ્રભાવના કર્યા પછી ભેગ આપવાની સ્થિતિ ભક્તિ લાવે. જે પ્રમાણમાં ભક્તિ, તે પ્રમાણમાં ભેગ અપાય. દેશના ઉદ્ધાર માટે ભક્તિ જાગે તે જ ભેગ આપી શકાય. ત્રણેમાં ભક્તિ ભરપટે હેવી જોઈએ તેથી ભક્તિ, તે સમ્યકત્વનું ત્રીજું ભૂષણ છે. મૂર્ખની ભકિત ભક્તિ મૂર્ખતાની ન હોવી જોઈએ. જેઠ મહિને પણા તરીકે " " SI ,
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy