________________
૧૯, અનુમોદનના પ્રકાર
[૧૫
આત્માથી પુદ્ગલે કેવા ભિન્ન છે, તેમજ તે બંનેની કેવી વિચિત્રતા છે, તે સમકિતીને ખ્યાલમાં આવે, આત્માની શુદ્ધિ માટે કૃતનિશ્ચયી થાય અને કર્મસત્તાની સામે પડે ત્યારે જ સમક્તિ થાય. જ્ઞાતાસૂમાં કહ્યું છે કે-જિતશત્રુ નામને રાજા છે. સુબુદ્ધિ નામને સમતી પ્રધાન છે. તે પૂરે સમક્તિ છે.
શ્રાવકને ત્રિવિધ પચ્ચકખાણ હેતાં નથી. સામાયિક કરે તેમાં દુવિહં-તિવિહેણ બોલે છે. કેટલાકે “દુવિહં-તિવિહં' ને અર્થ સમજતા નથી. તેમ પિસહ, સામાયિક કે પૂજા કરતા હે, તે વખતે તમે સીવીલડેથમાં નથી. સામાયિક કર્યા પછી પહેલાંની ઉઘરાણી કરી શકે. હું માગું છું, મારા આપી. પણ તું તે હમણાં જ સાવઝ નોf gઘવજ્ઞામિ કહીને બેઠે હતો. પાપવાળા વેપારને ત્યાગ કર્યો હતે, તે “હું માગું છું.” એ કયાંથી આવ્યું ?
તે સમજે કે-શ્રાવક સામાયિક-પૌષધ-ઉપધાન વગેરેમાં બેસે, પણ લેણદેણની બાબતમાં તે મરણ નથી પામે. માલિકી–કબજે નથી છોડ્યો. ભલે “નમો સાર' સાધુ જે ગણતે હેય છતાં માલિકીને કબજે નથી છેડ્યો. સાધુ દીક્ષા લે તે દિવસે દેવાને માટે, લેણદેણને માટે મરી ગએલે. અનમેદનને પણ ત્યાગ. આપણુમાં અનુમંદના ને પ્રસિદ્ધ અર્થ છે. “વખાણવું નહીં, પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી.
દયાના દુશ્મને તેવું સ્વરૂપ દયાના દુશ્મનોએ (તેરાપંથીઓએ) દાખલ કર્યું છે. કેમકે-એ બિચારાને ખ્યાલ નથી. પણ તારે તે તેરાપંથીઓને) આગળ પણુ પંચાત છે. તારા (તેરાપંથીના) હિસાબે તે જીવ મારે તે એક પાપસ્થાનક, અને જીવ બચાવે તે ૧૮-પાપ સ્થાનક લાગે. તે “હવે હું હિંસા ન કરું’ તે પ્રતિજ્ઞા કરનારે કેટલાં પાપસ્થાનકે છેડ્યાં? એક કે અઢાર? જે એક છેડ્યું તે તેણે તે ૧૮ને નેતય! હિંસા ન કરવામાં, બચાવવામાં ૧૮ પાપસ્થાનક લાગે!
જીવ ઉપર પગ મૂકે તે ૧ પાપસ્થાનક, જીવ ઉપરથી પગ ખેંચી લે તે ૧૮ પાપસ્થાનક લાગે! પિતાના પાણીમાં કડી પડે તે શું