________________
૧૮. હિતબુદ્ધિ અને સભ્યત્વ
[૧૪ આશ્રવબંધ જીવન-ચેતનને, છે. પરંતુ એ બે કેણ છે? તે બે કર્મ રાજાના જાસૂસ છે, આત્મામાં રહ્યા છતાં પિષણ કર્મરાજાનું જ કરે છે.
આત્માના ખરા શૂરા સરદાર ભાયાત હિતૈષી કેણ?
સંવર અને નિર્જરા. એ બે જ આશ્ર રેકે, કર્મનું નિકંદન કરે. એ જ આપણને મેક્ષ દેવડાવનારા છે, આ બુદ્ધિ થાય ત્યારે જ ધર્મ સમ ગણાય.
આશ્રવબંધનું જાસૂસીપણું કબજે અને માલિકી છતાં વ્યવસ્થા કરવાને હક્ક સમજણ વગર મળતું નથી. નાનાં છોકરાને મેતીને નેકલેસ પહેરાવ્યા. હવે નેકલેસ, તેને કબજામાં છે તેની માલિકી છે છતાં કેઈને તે આપી શકે ખરો? તેની કિંમત ન સમજતું હોવાથી તેની વ્યવસ્થા કરવાને હક તેને નથી.
આશ્રવ અને બંધ બંને આપણુ આત્મામાં રહ્યા છે, એ હિતા કરે છે કે અહિત કરે છે? તે ન સમજાય ત્યાં સુધી આપણને તેની વ્યવસ્થા કરવાને હક્ક નથી, માટે જ આશ્રબંધનું જાસૂસીપણું ને સંવર ને નિર્જરાનું શુરવીર હિતસ્વીપણું ન સમજાય ત્યાં સુધી સમક્તિન થાય.
પથારીમાં પડેલે માંદે મનુષ્ય કુંવારે હેય, દરિદ્ર હોય, છતાં તે બૈરી કે નાણાં ન માગે; માત્ર જીવન માગે. તેમ અહીં અનાદિથી વ્યાધિગ્રસ્ત, મોક્ષ જ માગે ત્યાં સમક્તિ. તેમ અહીં જેમને દેવક, ચક્રવત પણું, વાસુદેવપણું એકે ગમતું નથી. તેમને માત્ર મેક્ષ જ ગમે છે. સંવર અને નિજરો, મેક્ષના મદદગાર છે, માટે એ જ મારા હિતિષી.
બંધ અને આશ્રવ એ બે જ મારું નુકસાન કરનારા નિમકહરામ છે. તેઓ રહે આત્મામાં અને આત્માને ઊંધે માર્ગે પ્રવર્તાવે ! આ બે આત્માની જોડે રહેનારા છતાં આત્માનું કાસળ કાઢવાને ધંધે કરનારા ! તેને નિમકહલાલ ન ગણાય. તેમ આત્મામાં રહેલા બંધ અને આશ્રવ. તેઓ રહે આત્મામાં–આત્મા સાથે રહે પણ તેઓ જ આત્માનું કાસળ કાઢે. જ્યારે સંવર અને નિર્જરા એ બંને નિમકહલાલ માટે સંવર અને નિર્જરા તરફ આદર થાય,