________________
૧૭. ધર્માની પરીક્ષા
[૧૩૯
કયાં રહ્યો? અહીં તો પુણિયા પેટે પાટો બાંધી સાધર્મિ`ક વાત્સલ્ય કરે છે! આ એ વસ્તુ મેળવશે ?
.*
અફીણિયા અફીણુ ન મળે ત્યાં સુધી મિષ્ટાન્નને પણ ફીક્કુ' ગણે, વિષયમાં રાચેલા એવા આત્મા વીતરાગ પરમાત્માને દેવ, તેમણે કહેલા ગુરુ, તેમણે કહેલા ધમ તેને મીઠારૂપે ગણી શકે નહીં; ફીકકારૂપે જ ગણું. અફીણિયાને અફીણની જ ટેવ પડી છે. પિત્તવાળાને સાકર ખવડાવે તે પણ કડવી લાગે તેમ કુદેવાદિના સંસ્કારમાં રાચી રહ્યા છે તેવાને સુદૈવાઢિ ગમે નહીં, માટે ધર્માંની પરીક્ષા કરો. ધ'માં મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર વિચારો નક્કી હેાવા જોઈ એ. જગતના જીવાનુ હિત કરુ વગેરે તે ચાર ધારણાએ જેના મનમાં આવે તે આગમમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરે અને તે સુધમ` કહેવાય.