________________
૧૭. ધર્મની પરીક્ષા
[૧૩૫ અફીણિયાને–અફીણ વગર મિષ્ટાન્ન ફિક્કા લાગે. આપણે આગળ મોક્ષમાગને ઝપ ખેલવા માટે ધર્મની જરૂરિયાત જણાવી ગયા. ધર્મ કે સાધ્ય રહેવું જોઈએ, તે જણાવી ગયા. આ બધી બાબત જૈનેને જ લાગુ પડે છે, તેમ નહીં. ઈતરે પણ ધર્મને સાધ્ય ગણે છે. ઇતમાં પણ પિતાના ધર્મ માટે સંપત્તિ, કુટુમ્બ, દેશ-ગામ છેડનારા હતા, ઈતરમાં પણ ધર્મ માટે જીવ અર્પણ કરનારા છે, શૈવ ધર્મના, વૈષ્ણવના દષ્ટાંતે સાંભળશે. તે ત્યાં કેટલાયે જીવનધર્મ માટે જીવ અર્પણ કર્યો. મિલક્ત, કુટુમ્બ, જગત, ધર્મ માટે છોડી દીધા, અને ધર્મને સાધ્ય ગણ્ય, ધર્મનું સાધ્ય ન હોત તે કુટુમ્બ, ધન, જીવન કેવી રીતે છેડત?
નાનું બાળક સંઘરે તેનું રક્ષણ કરે, તે માટે લડે; અને ઝવેરી હીરાને સંઘરે–તેનું રક્ષણ કરે, તે માટે લડે. આ બન્ને વચ્ચે કાંઈ ફરક ખરે? ફરક એટલે જ કે એ સાચા હીરાને બાળક સમજતે નથી તેથી કાચના કટકાને હીરે સમજી તે લેવા બધા પ્રયત્ન કરે છે. ખાવું પીવું છેડીને હીરે લે, સાચવે. ભાઈ બેનમાં પણ હીરે લઈ લે તે બાળક રીસાય, બચકાં ભરે. અરે ઝવેરી બેલીને બેસી રહે, પણ બાળક તે લડવા તૈયાર થાય ! ઝવેરી બચકાં ન ભરે, તે નાના બાળક જેટલી હીરાની કિંમત ઝવેરીને નથી? બાપ કદી હીરે લઈ લે તે તે સાથે પણ બાળક લડે.
હીરાનું રક્ષણ કરનાર વધારે કેણ? બાપ કે બાળક ? બાળક હીરાનું બરાબર ખંતથી રક્ષણ કરે છે. તે એવી રીતે કે–બેનની કે સગાંની દરકાર વગર મારે હીરે, મારો હીરે કરે છે. માની લીધેલા હીરા માટે આટલું કાળજીવાળું બાળક છે, પણ મૂળમાં માલ ખેટ છે, છતાં તેની મજ તેને નથી. કાચને કટકે છે. તેને હીરે માન્યું. તેને માટે તેણે આટલી જહેમત ઉઠાવી : તે રીસાયે, તેણે માબાપ ન ગણ્યા ! પણ મૂળમાં માલ ખટ.
તેમ મિથ્યાદષ્ટિઓ કલ્યાણ નહીં કરનારે એ ધર્મ ગ્રહણ કરવા છતાં લાગણ બાળકની માફક ખૂબ ધરાવે છે. તેઓએ સાચવેલ