________________
૧૩૪]
દેશના મહિમા દર્શન
શ્રુતકેવલી ભગવાન શય્ય ભવસૂરિએ જણાવ્યું કે-શરીર ભરાડી ચાર છતાં મેક્ષનાં સાધનેનું કારણ છે. તે મેક્ષના સાધનનું કારણ ન રહે ત્યારે તેને સરાવવાનું. ધર્મનું સાધન ન બને તે શરીર કામનું નથી. ગમે તેમ, ધર્મ અધર્મ કરી, પાપ કરી, પ્રતિજ્ઞાઓ, સેગન તેડીને પણ શરીર બચાવવું, તે ખેટો અર્થ વાક્યને કેટલાક કરે છે.
રાજીમાં સહુ ધર્મશા વાકયને જે એ અર્થ માનવામાં આવે તે આ શરીર ધર્મનું સાધન બન્યું કે ઘાતક? આ વાકયથી શરીર ધર્મનું સાધન બનવાને બદલે ઘાતક ન બને તે સમજે. આ આત્માને અનાદિથી આહાર–શરીર-ઇન્દ્રિય અને વિષયેની ર્તવ્યતા ભાસી છે. જ્યાં સુધી આ ક્તવ્યતા છે ત્યાં સુધી મેલને જે ઝાંપે છે, તે પણ પૂલ મુશ્કેલ છે.
ખેરાક ધર્મ માટે, શરીર-ઈન્દ્રિય-વિષ ધર્મ માટે, શ્વાસ પણ ધર્મ માટે છે એમ જ્યારે સર્વની અંદર ધર્મની ક્તવ્યતા ભાસે ત્યારે મેક્ષમાર્ગને ઝાંપ ખૂલે.
જેમાં ગ્રંથભેદ પિકારીએ છીએ. ગ્રંથભેદ શી ચીજ છે? " ધર્મ માટે નહીં પણ ભરાડી શરીર માટે એ આહાર-શરીર-ઈન્દ્રિયે -ઈષ્ટસ્પર્શેદિક મેળવું.” આ ધારણા હતી, પણ હવે “ધર્મને માટે આહારાદિક કરું.” આ બુદ્ધિ પલટી તે જ ગ્રંથભેદ. આ ગ્રંથભેદ થાય ત્યારે જ જીવ એ બુદ્ધિમાં આવે. પહેલાં અહ અને મમની બુદ્ધિ હતી, તેને બદલે હવે ધર્મ માટે બુદ્ધિ થઈ! અહં અને મમ એ બધું હવે ધર્મ માટે બન્યું. એ પછી મૈત્રી-પ્રભેદ-કારુણ્ય અને માધ્યસ્થ વસાવે. એટલે કે-(૧) જગતના જીવના હિત માટે પ્રવૃત્તિ થાય. (૨) હવે ધર્મની સિદ્ધિ કરનારા તરફ બહુમાન થાય. (૩) ધર્મ ન કરનાર, ધર્મ ન કરી શકે તેવા તરફ કારુણ્ય () ઉપદેશ પણ ધર્મ ન કરી શકે પણ ઉપેક્ષા ધરાવે. તેવા તરફ માધ્યસ્થ ભાવ. આવા વિચારે પ્રવર્તે છે તે જ અનુષ્ઠાનને ધર્મ કહી શકાય. તે અનુષ્ઠાન આગમને અનુસરતું મૈત્રી-પ્રભેદ-કારુણ્ય-માધ્યસ્થ ચાર ભાવનાવાળું હોય છે, તેથી તે ધર્મ કહેવાય.
બધું હવે થાવ. એટલે કે કરનારા તરફ (ઉપદે