________________
૧૨૦]
દેશના મહિમા દેશન
પાળી શકયા નથી. તેમને રાજ્યની ઈચ્છા થઈ છે. સત્તાના માહથી પાછા આવે છે. તે સત્તા લેશે એટલે દરખારી મંડળ તમારુ નહીં રહે.”
ધ્યાન દેશે કે આવતા યવર્ષમાં ત્યાગના તિરસ્કારને, સત્તાના લેાલને સ્થાન નથી; છતાં કુટીલ કમ ચારીએ તે ત્યાગીને માટે એવુ ચોકઠું ગાઠવ્યું, કે આવે છે તે સત્તા માટે તૈયાર થશે તેા રાજ્યમડળ તેના પક્ષમાં જશે, તે તમારી ભૂડી વલે થશે, તેથી મારુ કાળજુ કંપે છે.”’ અહી દાનત શી છે કે ગઈ ભીલે દેખ્યુ કે આમ અને કે ન બને પણ કુંવરે સીધુ' જણાવ્યું કે-“મારુ સેવકપણુ, એમનું સેવ્યપણું, આ જીવન સ્થિર રહ્યું છે; ને રહેશે. એ સત્તાને ન લેતા હાય તે હું અણુ કરુ છુ. હુ એની સેવા માટે જિંદગીભર તૈયાર છું.” હુવે ક ચારીના કાંટા મુદ્દા થયા.
મારી
તેવામાં તે ગામે રાજિષ આવ્યા. કુમાર વિચારે છે કે-પિતા રાષિ` આવ્યા છે. જ્ઞાની થયા હશે, એટલે બેનનુ શુ ? વગેરે તેમને પૂછી નિર્ણય કરીશ. ગુપ્ત રીતે તપાસવા તો દે કે તે જ્ઞાની થઈ આવ્યા છે કે સત્તા લેવા આવ્યા છે” ઋષિ ઉતર્યો હતા તે ઘરના ખારણા પાછળ રાત્રે કુંવર ગુપ્ત રીતે ઊભા રહ્યો.
હવે ત્યાં થવાનાં મનમાં એ કે સવારે કરા ઠાઠથી આવશે તેને ઉપદેશમાં શુ' કહીશ ? મને તો કાંઈ આવડતું નથી માટે ત્રણ ગાથાઓ મળી છે તેને પકડી રાખું. ગઈ ભીલ્લ આવ્યેા. ત્યાં અંધારી રાતમાં ચર્યાષ ખેલે છે : એહાવિસ પેહાવસિ’ આમ ને તેમ જાય છે, તે મને જ દેખે છે. તારા વિચાર મે જાણ્યો. હું ગભ ! તું જવની તરફ જવાની ઈચ્છા રાખે છે.’ ત્યાં કરાને થયું કે બાપા જખરા જ્ઞાની થઇ આવ્યા છે. રાત્રે એકલા આવ્યો છું. અંધારી રાતમાં તેમને ખબર પડી, મારો અભિપ્રાય જાણ્યા-વિચાર જાણ્યા કે તું ગ`ભીલ્લ છે અને યવરાજાને જુએ છે.
ગ ભીલ વિચારે છે કે−ું આવ્યા તે તે જાણી ગયા, પરંતુ મારી બેનનુ શુ થયુ ? તે કહે તેા જ્ઞાની જાણ. તેવામાં યવરાજિષ ખેલ્યા; અા નચા તમે ચા અહીં ગઈ, તહીં ગઈ, ચારે બાજુ તપાસ કરી છતાં ખબર ન પડી, અમને રસ્તામાં ન મળી તેનું