________________
૯]
દેશના મહિમા દશન
ભવમાં મેાક્ષ, સમ્યક્ત્વની ઓછામાં એછી આરાધના કરનારા આઠ ભવમાં મેાક્ષ પામે. પાપની તેવી આકરી વિરાધનામાં જે ન આવે, તે આઠ ભવમાં મેક્ષે જાય. અસ`ભવિત કાટી અધ પુદ્ગલપરાવર્ત્ત જણાવી કે તેવા આત્મા, સમક્તિ મેહના નાશ કરે. તેજલેશ્યા ઓછામાં ઓછી રહેવી જ જોઈ એ,
પ્રશ્ન-તેજલેશ્યા, સ્વભાવે આવે કે લાવેલો આવે ?
જવાબ–પેાતાની પ્રવૃત્તિ અને વિચારો કરે, તેને આધારે તેજોલેશ્યા આવે. બધાને સક્તિ થવુ ગમે છે, પણ સમક્તિ થવા ઇચ્છનારે ૨૪ કલાકની તેજોલેશ્યાથી ઓછી. તેોલેશ્યાવાળા ન હેાવા જોઈએ. આ જ વાત ધ્યાનમાં રાખી ચાલવાનું છે. એ સમ્યક્ત્વના પ્રભાવ, એ જ સંસાર પાર ઉતારવાની છાપ. જ્ઞાનચારિત્રમાં છાપ નથી. જ્ઞાનમાં, ચારિત્રમાં અમુક સમયે મેક્ષે જવાનું જ, એ છાપ નહિ. સમ્યક્ત્વમાં એ છાપ કે અધ પુર્દૂગલમાં માક્ષે જવાનું જ. સમ્યક્ત્વની ગેરહાજરીવાળા જ્ઞાનમાં, ચારિત્રમાં મેશ્ને જ્વાની એવી કોઈ છાપ નથી. સમ્યગ્દનમાં છાપ કે જરુર તેના મેક્ષે થવાના. સમ્યક્ત્વવાળા જ માર્ગમાં ગણાય. સમ્યક્દ્ભથી ભ્રષ્ટ થયે તે માક્ષથી ભ્રષ્ટ થયા’ એટલું. બધું સમ્યક્ત્વ ઉપર જોર દેવાયું.
6
તે સમકિત કઈ સ્થિતિનું ? તેની દેહરામાં ઉપાશ્રયમાં ૨૪ કલાક, ૬૦ ઘડી, આઠ પહાર શુભપરિણતિ રહેવી જોઈ એ. રસ્તામાં ઉપયેગથી ચાલતાં છતાં ઠેસ વાગી જાય, તેવા અનુપયોગ હૈાય. તેવા જ અનુપયોગ કોઈ વખત અને કચિત્ આવી જાય. આવું સમકિત આભૂષણાથી શાભાવવાની જરૂર છે. તે કેવી રીતે શેશભાવાય ! તે અંગે.