________________
૧૩. સમકિતિ આત્મા
આયુષ્યને બંધ કયારે પડે ? આ નિર્ણય એક બાજુ રાખી બીજે વિચાર કરીએ. આયુબંધને સમય-નિર્ણય કર્યો?
શાસ્ત્રકારે અમુક કલાકે આયુષ્ય બાંધવાનું છે, તે નિર્ણય નથી કર્યો. “તિથિ દિને બંધ હોય તે પ્રાયિક વચન છે. તિથિ પણ ગીતાર્થની આચરણએ આગમેક્ત અને આચરિત તિથિ સમજવાની છે. પ્રાયશ્ચિત્ત અને અપ્રાયશ્ચિત્ત સ્થાન પણ-સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી આદિ સૂત્રોના આધારે છે. પર્વતિથિ આદિએ પણ ધર્મનું પાલન ન કરે. થયેલ પાપનું પ્રાયશ્ચિત્ત ન લે તે જંગલી અનાર્યો કહેવાતા.
અનાર્યો પણ રવિવારના દિવસોએ પિતાના ધંધા છેડીને તે દિવસે ધમ કરે છે. તે વાર ઉપર જવાવાળા છે. જેમકે–પાશ્ચાત્યમાં રવિવાર, મુસલમાનમાં શુક્રવાર, જ્યારે હિન્દુને બારે ભાગોળ મેકળી! તે માટે કહે છે કે–આઠમ–ચૌદશ-પુનમ ને અમાવાસ્યા તે ચાર ખાસ તિથિઓ છે.
એ છને ચાર પ કેમ કહે છે? - તેનું કારણ એક જ કે–અહીં પુનમ, અમાવાસ્યા સ્વતંત્ર સંજ્ઞા છે. તેમ આઠમ-ચૌદશ એ સ્વતંત્ર સંજ્ઞા નથી. વદ-સુદની સંયુક્ત સંજ્ઞા છે. “આજે સુદ આઠમ છે” એમ કઈ કહેતું નથી. સુદની ૧૪ હોય તે પણ ચઉદશ બેલે છે. તેમજ વદ પક્ષ હોય તે પણ “આજે વદ આઠમ છે-વદ ૧૪ છે” એમ કેઈ કહેતું નથી. એટલે વદ હોય કે સુદ હેય, પરંતુ બંનેમાં વર્વપણું, અષ્ટમી અને ચૌદશપણું અંગે છે. તેથી “અષ્ટમી” વ્યવહાર સુદ અને વદ બંને જગ્યાએ એક સરખે છે. અમાવાસ્યાને દિવસે પૂર્ણિમા નથી બેલતા, તેથી પુનમ-આમાસ બંને જુદા કહેવાતા શબ્દો ઉપર પર્વપણું કેટલું રાખ્યું છે? એકેકે દિવસનું જ્યારે આઠમ–ચૌદશ બંને જુદા કહેવાતા શબ્દો ઉપર બબ્બે દિવસનું પર્વપણું રાખ્યું છે. - આ વાત નહિ સમજનારા આરાધના ઉપર જાય છે, તે