________________
૧૨. જનત્વને વારસો
[૮૯ થાવ, તે તમે તેને ભરોસો કેટલે સાચવ્યે? તે વિશ્વાસ નભાવવા માટે બાળકને ધાર્મિક કેળવણીમાં બરાબર તૈયાર કરવા જોઈએ. છેક ૭૪૭=૧૯ બોલે તે શું થાય? તમારા હૃદયમાં કેટલે આઘાત લાગે? ૧૦ ના ફરકમાં ચમકે તે “ઓ ઈશ્વર! તુ એક છે ! સરળે તે સંસાર તે સાંભળી ચમક્યા ? પેલા વાકયમાં વીતરાગપણું નહિ, અને આ વાક્યમાં કેમ ? શુદ્ધ દેવના દેવ ઉપર પાણી ફર્યું, ત્યાં કેમ ન ચમકયા! ૧૦ ને ફરક પડે તે તે ન પાલવે, અહીં આ ફરક પડે તેમાં કંઈ નથી ! તેનું કારણ એ જ કે તમને જૈન ધર્મની લાગણી નથી, માટે તે ખ્યાલ રાખી પુત્રોને જૈન ધર્મની લાગણીવાળા કરે.
પર
જ