________________
સિંહાસન ખાલી જણાય છે. જમણી બાજુએ સિંહાસન પર બુદ્ધિસાગર નામના મુખ્ય મંત્રી બેઠા છે, તે સિવાય રાજ્યના મોટા મોટા સામતે બેઠા છે.
સભાના એક ભાગમાં વિદ્વાન પંડિતે બેઠા છે. એ. પંડિતે પિતાનાં મધુર કાવ્યોથી સભાને આનંદ આપી રહ્યા છે. બીજી બાજુ રાજાના પૂર્વજોની ભાટ કીર્તિગાથા ગાઈ રહ્યા છે. રાજાની પાસે અનેક રાજકુમાર, મંત્રીઓ, રાજપુરોહિત, સેનાપતિ, વગેરે બેઠા છે. ત્યાં નગરના સારા સારા શ્રેષ્ટિઓ ધનવાને, માનનીય લેક પણ બેઠા છે.
મહારાજા ભર્તુહરિ નિત્ય પ્રજાના સુખ-દુઃખ સાંભળી તેને માટે એગ્ય કરે છે.
એક દિવસ મહારાજા સભામાં બેઠા હતા. ત્યાં દ્વારપાળ આવ્ય, હાથ જોડી બલ્ય, “પ્રજા પાળ! એક બ્રાહ્મણ બારણે આવ્યું છે ને આપનાં દર્શનને અભિલાષી છે. આપની આજ્ઞા હોય તે પ્રવેશ કરાવું.”
દ્વારપાળના શબ્દો સાંભળી મહારાજા બોલ્યા, “ખુશીથી, પ્રવેશ કરાવે.”
દ્વારપાળ માથું નમાવી ત્યાંથી ગયે ને બ્રાહ્મણ સભામાં આ .
બ્રાહ્મણે સભામાં આવી મહારાજને આશીર્વાદ આપ્યા. અને એક ફળ રાજાને આપ્યું.
ફળ જેઈ મહારાજે પૂછ્યું, “હે બ્રહ્મદેવ ! આ ફળનું