________________
પ્રકરણ એકસઠમું
...
... ..
. અદ્દભુત વાતે
' વિક્રમચરિત્રે ત્રીજી ચામરધારિણીને મહારાજા વિક્રમનું ચરિત્ર કહેવા આજ્ઞા કરી. ત્યારે તે સંસ્કારી ભાષામાં કહેવા લાગી, “એક દિવસે મહારાજા વિક્રમ, અનેક મંત્રી, સામત વગેરેથી ભરાયેલી સભામાં બેઠા હતા, ત્યારે પ્રતિહાર દ્વારા ખબર અપાવી એક જાદુગર ત્યાં આવ્યો ને “દીર્ધાયુ થાવ.” એ આશીર્વાદ આપી નમસ્કાર કરી કહેવા લાગ્યું, “હે રાજન, હું તમને એક નવાઈ પમાડનારી કલા બતાવવા ઈચ્છું છું. તે તમે યાનથી જુએ.”
“હે કલાકાર, મહારાજા બેલ્યા, “ખુશીથી તમારી કલા બતાવે.”
સભા બધી એક ધ્યાન થઈ જેવા લાગી. જાદુગર એકાએક અદશ્ય થઈ કયાંય ચા ગયે. સભા નવાઈ પામી. તે વખતે એક પુરુષ એક હાથથી સુંદર સ્ત્રીને પકડી અને બીજા હાથથી તલવાર પકડી ત્યાં આવ્યું, ને મહારાજને