________________
રુક્ષમણના શબ્દો સાંભળી મેઘનાદે અમૃત છાંટી બંનેને જીવતા કર્યો. હવે ત્રણે જણ રુહમણું માટે લડવા લાગ્યા.
આ પ્રમાણે વાત કરી પંડિત કહેવા લાગ્યો. “હે સભાસદો, વિચાર કરો, એ કેની સ્ત્રી થશે?
જ જવાબ આપી શક્યું નહિ. ત્યારે વિક્રમાદિત્યે કહ્યું, “મૃત્યુલોકની હેવાથી રાજાની પત્ની થાય.” “
આ વાત સાંભળી મહારાજ વિક્રમાદિત્યે તે પંડિતને દસ કરોડ સોના મહોરે આપી. આવી આચર્યકારક વાત પંડિત કોઈ મહારાજને કહે તે મહારાજ એક કરોડ એના અહોરા આપતા. આમ મહારાજની ઉદારતા બતાવી તે ચારધારણીએ કહ્યું, છે વિક્રમચરિત્ર! આપ એવા શી રીતે ચો? આપનામાં મહારાજ જેવી બુદ્ધિ અને ઉદાસણા જણાતી નથી, તેથી મને હસ આવ્યું હતું.”