________________
પ્રકરણ સાઈઠમું
...
...
...
કપટને બદલે
મહારાજા વિક્રમચરિત્ર સમક્ષ બીજી ચામરધારિણીએ અમૃતતુલ્ય વાણીથી મહારાજા વિક્રમાદિત્યના જીવનને એક પ્રસંગ કહેવા માંડે -
“એક વખતે મહારાજા વિક્રમાદિત્યની રાજસભામાં એક પંડિત આવ્યું અને તેણે એક અદ્દભુત વાત કહી.
ચંપકપુર નામના નગરમાં ચંપક નામને રાજા રાજ્ય કરતું હતું. તેની રાણીઓમાં એક ચંપકા નામની શીલવતી રાણી હતી. એ નગરમાં દેવશર્મા નામને બ્રાહ્મણ રહેતે હતું. તેની સ્ત્રીનું નામ પ્રીતિમતી હતું. પૂર્વમાં જેમ રેહિણીને જન્મ થાય છે, તેમ એ પ્રીતિમતીએ એક સુંદર કન્યાને જન્મ આપે. તેના પતિએ તે બાળકનું નામ રૂમણું રાખ્યું. તે દિવસે જતાં મટી થઈ કાલુકા બોલવા લાગી. તેનું કાલુકાલુ બેલવું તેના માબાપને વહાલું લાગતું.
રુક્ષમણી આઠ વર્ષની થઈ ત્યાં તે દેવગે તેની માતા મૃત્યુ પામી. દેવશર્માએ સગાંસંબંધીને ભેગાં કરી તેની અંતિમક્રિયા વિધિપૂર્વક કરી.