________________
૬૮ કોઇને લૂટવા નહિ કહી કામલતાને મૂળ રૂપમૃાં આણી. અવંતી તરફ ચાલ્યા. પ્રકરણ સત્તાવનમું સ્વામીભકત સેવક પૃષ્ટ ૬૧૯ થી ૩૯
મહારાજા એક દિવસે મંદિરપુર ગયા હતા. ત્યાં ભીમ શેઠનો પુત્ર મરી ગયો હતે. તેને ચિતામાં નાખતા પણ તે પાછા પિતાને ત્યાં જ. આ વાત રાજાને જણાવવામાં આવી. રાજાએ તે શબને બાળનારને ઇનામ આપવાનું જાહેર કર્યું. મહારાજા વિક્રમ સ્મશાનમાં આવ્યા, ત્યાં ડાકણથી મુલાકાત થઈ તેનું ચરિત્ર જોઈ મહારાજાએ લલકારી. ડાકણ અદશ્ય થઈ ગઈ. બીજા પ્રહરે શબ સાથે જંગલમાં આવ્યા. ત્યાંથી બીજા જંગલમાં રાક્ષસ લઈ ગયે. ત્યાં સળગતા દેવતા પર કડાઈ મૂકી હતી, તેમાં લોકોને રાક્ષસે નાખતા હતા. રાક્ષસે મહારાજાને નાખવા તૈયાર થયા. મહારાજાએ તેમને સામનો કર્યો, હરાવ્યાં. ને તેમને જીવતદાન આપ્યું. ત્રીજા પ્રહરમાં એક સ્ત્રીનું રુદન સાંભળી રાક્ષસ સાથે યુદ્ધ કર્યું. રાક્ષસને મારી સ્ત્રીને બચાવી. ચોથા પ્રહરમાં શબ સાથે જુગાર રમી તેને હરાવી શબને બાળી મંદિરપુર આવ્યા. બનેલા બનાવ કહ્યા. રાજાએ ઈનામ આપ્યું. તે મહારાજા વિક્રમે ગરીબોને વહેચી આપ્યું. ત્યાંથી મહારાજ ફરતા ફરતા સ્ત્રીઓનાં રાજ્યમાં આવ્યા. સ્ત્રીઓએ તેમનું સદાચારીપણું જોઈ ચૌદ રત્ન આપ્યાં. રસ્તે જતાં મહારાજાએ એ રસ્તે ગરીબોને આપી દીધાં.
એક રાતના મહારાજા સૂતા હતા, ત્યારે કઈ સ્ત્રીને રડવાને અવાજ સાંભળે. કેણ રડે છે તે જાણવા શતમતિને મોકલ્યો. શતમતિ રડતી સ્ત્રી પાસે પહોંચ્યું. ને રડવાનું કારણ પૂછયું. તે સ્ત્રીએ રડવાનું કારણ કર્યું. કારણ જાણી શત પતિ પાછા આવ્યા. શતમતિએ મહારાજાને સૂતેલા જોયા. પેલી રડતી સ્ત્રીના કહેવા પ્રમાણે સાપ આવ્યું. શતમતિએ તેને મારી નાંખે. ને એક વાસણમાં મૂકી તે વાસણ