________________
તે નગરમાં અગ્નિૌતાલ અને ભક્માત્ર ફરતા ફરતા આગળ વધ્યા. તેમણે પેલા પિપટના જેડાને જોયું, ત્યારે પિપટે પિતાની પત્નીને કહ્યું, “હે પ્રિયે ? અવંતીમાં મેં આ નગર માટે કહ્યું હતું, આ નગર દેવ વિમાનથી પણ ઘણું સુંદર છે. તે તું જે.
પિપટનાં વચન સાંભળી અગ્નિશૈતાલ અને ભક્માત્ર ખુશ થયા ને તે નગર જોતાં ચકેશ્વરી દેવીના સ્થાને ગયા. ત્યાં સુખાસન-મ્યાનમાં બેસી સખીઓ સાથે સુંદર રાજકન્યા આવી ને તેણે દેવીને પ્રણામ કર્યા. જતી વખતે તેની દષ્ટિ અગ્નિવંતાલ અને ભક્માત્ર પર પડી ને તેણે તેઓને પરદેશી જાણી દાસી દ્વારા પિતાને મહેલે બેલાવી સ્નાન કરાવ્યું ને જમાડયા.
રાતને તે બંને સાથે મહેલમાં પોતાની બાજુમાં દીવે મૂકી વાદવિવાદ, સમસ્યા અને પ્રશ્નોત્તરના રહસ્યને જાણનારી તે સુંદરી પાન ખાતી ખાતી શય્યામાં બેઠી. તે શય્યાની બે બાજુએ લાકડાને બકરે અને ઘેડે હતે. તે શય્યાની શભામાં વધારે કરતા હતા.
શય્યાની આગળ ચાંદી–સેનાનું એક મણિમય સિંહાસન રાખવામાં આવ્યું હતું. ત્યાં ભટ્ટમાત્રે અગ્નિશૈતાવને કહ્યું,
આપણું કાર્ય સિદ્ધ થયું છે, મહારાજાને ખબર આપવી રહી. તમે જાવ હું અહીં રોકાઉં છું.”
મહારાજાને બોલાવવા અગ્નિશૈતાલ ગ. ભટ્ટમાત્ર