________________
૬૫૧
અદ્ભુત છે. જેનુ વર્ણન થઈ શકે તેમ નથી, તે તમે તેમના જેવા શી રીતે થશે ? ”
''
ચામરધારિણીના શબ્દો સાંભળી વિક્રમચરિત્રને પિતાના જીવનપ્રસંગ જાણવાની ઇચ્છા થઇ ને તેમણે ચામરધારિણીને તે પ્રસંગ કહેવા કહ્યું, ત્યારે તે કહેવા લાગી, “એક દિવસે મહારાજા સભામાં બેઠા હતા ત્યારે એક પોપટનું જોડુ સભામંડપનાં તારણ પર એઠું ને પેપટી ખેાલી, “ સ્વામી, આ નગર ઘણું સુંદર છે.” ત્યારે પાપટ આલ્યા, • હું સ્ત્રી! આપણે જ્યાં જઈ રહ્યાં છીએ ત્યાં એક વિધવાનું ઘર પણ આ રાજસભાથી સુંદર છે.’ ખેલી તે યુગલ ત્યાંથી ઊડી ગયું.
'
પોપટના શબ્દે મહારાજાને તે નગર જોવા ઈચ્છા થઈ. ને અગ્નિબૈતાલ તેમ જ ભરૃમાત્રને કહ્યું, ‘તમે મને જાવ ને પેાપટે કહેલા નગરને શેાધી મને કહા.'
રાજાની આજ્ઞા થતાં જ અગ્નિબૈતાલ અને ભટ્ટમાત્ર અનેક નગરે જોતા તૈલગ દેશમાં પહાચ્યા. દેશના મુગટ સમાન સુંદર શ્રીપુર નામના નગરમાં સાત માસ પછી પહોંચ્યા. તે નગરના ભીમ નામના રાજા મળવાન અને ન્યાયી હતા. તેને પદ્મા નામની રાણી હતી, અને તેને સુરસુંદરી નામની પુત્રી હતી.
સુરસુંદરી કલાસમુદ્રને એળગી ગઇ. હતી. તે ચતુર, શીલથી શાભતી, બુદ્ધિશાળી અને રૂપમાં દેવાંગનાઓને શરમાવે તેવી હતી.