________________
૬૩
(
આમ વાતો કરતા ચાર પડિંત ચાલ્યા જાય છે. તેમણે રસ્તામાં એક છેલ્લા શ્વાસ લઈ રહેલા સિ’હુને જોયા, એટલે એક જણ ખેલ્યા, · આને માંસ આદ્ધિ ખવડાવી સારા કરીએ. કારણ કે જ્ઞાનદાનથી જ્ઞાની, અભયદાનથી નિભય, અન્નદાનથી સુખી અને ઔષધદાનથી નિરોગી થવાય છે.’ ત્યારે ચાથા ખેલ્યા, આ દુષ્ટ સહુને સારા કરતાં દુઃખ થશે. આનો તો વિશ્વાસ હાય !'
એ બુદ્ધિમાન પંડિતના કહેવા છતાં પેલા ત્રણ પડિતો એ સિંહને માંસ વગેરે ખવડાવવા લાગ્યા, ત્યારે પેલેા બુદ્ધિમાન પંડિત ત્યાંથી દૂર ચાલ્યું ગયા. માંસ આદિ ખાધાથી સિહુ સ્વસ્થ થા ને તે ત્રણે પંડિતાને મારી ખાઇ ગયે. બુદ્ધિમાન પડિતે પેાતાની બુદ્ધિથી પેાતાનો જીવ બચાવ્યો, તેમ તમે આ લેાકેાનો ન્યાય કરા.’
સિહે પતિને મારી નાખ્યાં. ઊભેલો શ્રીધર બ્રાહ્મણ મારો સાક્ષી છે.'
રાજાના શબ્દો સાંભળી મત્રીએ ધન શેઠને પૂછ્યું,
રત્ન આપ્યુ. ત્યારે
ત્યાં કાણુ કાણુ
હતુ? ' ધન શેઠે કહ્યું.
'
આ અહી