________________
તૈયાર થયે હતો, તેને પિતાના જ નગરમાં જતો જોઈ સુંદરે કહ્યું, “આ કેડ રૂપિયાના મૂલ્યને મણિ નગરમાં જતાં જ મારા બાપાજીને આપજે. મારી પાસે ઘણે માલ હેવાથી વેચતાં-લેતાં વખત લાગશે.” કહી ધન શેઠને સુંદર મણિ આપે. ધન શેઠ પિતાને નગર પહએ. પછી ભીમ શેઠને મળે, સુંદરના ખુશ ખબર કહ્યા, પણ લેભને વશ થઈ પેલે મણિ આપે નહિ,
કેટલાક દિવસે પછી બહુ ધન પેદા કરી સુંદર પિતાના નગરે આવે. વહાણમાંથી ધીરે ધીરે માલ ઉતાર્યો, ઘેર પહોંચાડે. પછી ધન શેઠની સાથે મોકલેલા મણિ સંબંધમાં પૂછ્યું. ભીમ શેઠે “ધને કોઈ જ આપ્યું નથી” કહ્યું. આ સાંભળી સુંદરે ધન શેઠને ત્યાં જઈ કોડ રૂપિયાના મૂલ્યના મણિ માટે પૂછયું ત્યારે ધન શેઠે કહ્યું, “મેં તો તમારા બાપાજીને તે મણિ આપી દીધું છે.”
કેઈની હાજરીમાં આવે છે?” સુંદરે પૂછ્યું.
હા હા. શ્રીધર બ્રાહ્મણ એ વાત જાણે છે. તમારા બાપુજી ગમે તે કારણે મણિ નથી મળે તેમ કહેતા હશે.”
સુંદર ધન શેઠને જવાબ સાંભળી ગયે. એટલે ધને શ્રીધર બ્રાહ્મણને પિતાને ત્યાં બેલા અને દસ સેનામહેર આપી કહ્યું, “સુંદરે મને એક કિંમતી મણિ તેના બાપને આપવા આપ્યું હતું. મેં તે મણિ મારી પાસે જવું બેલી રાખે છે. તું મારે સાક્ષી થઈ રાજા આગળ કહેજે,