________________
૬૧૦.
આ સાંભળી છાહડ બેભે, “આ આંખે કેની અને સાથે મળી? પેલી સ્ત્રીને બાળક આવ્યું ?'
જવાબમાં રમાએ કહ્યું: છાહડ છઇલ્લા તે ભલા, જેહ નામિઈ છઇલ, ત્રિ સઉ આવઈ દિકરા ખેડિતઉ વઈલ્લ )
રમાના આ જવાબથી છાહડે રમાનાં દુષ્કર્મને સમજી ગયે. તેના પર વિશ્વાસ ઊડી ગયે, ને તે પિતાના ગામમાં આવ્યું.
એ છાહડે. કેઈ સિદ્ધ પુરુષ પાસેથી અમૃતકુપી મેળવી. તે જ્યારે ઘરથી બહાર જતે ત્યારે રમાને બાળીને રાખ કરતે, ને તેની પિટલી બાંધી બાજુએ મૂકી જતો. તે જ્યારે પાછો ઘેર આવતો ત્યારે અમૃત છાંટી જીવતી કરતે, ને ઘરકામ કરાવતે. ૪
એકવાર તેણે રમાને કહ્યું, “હું ગયાતીર્થની યાત્રાએ જાઉં છું. ત્યાંથી છ મહિને પાછો આવીશ, ત્યાંસુધી તું રાખ થઈ રહેજે.” કહી તેણે તેને બાળી નાખી, રાખેડી કરી પિોટલીમાં બાંધી. અને અમૃતકુંપીને સાથે લઈ કઈ ભયંકર વનમાં ગયે. ને ત્યાં એક વિશાળ વડનાં પિલાણમાં રમાની રાખડીની પિટલી અને અમૃત કુપી મૂકી, દિવાળીના તહેવારમાં યાત્રા કરવા ગયે.
* જૈન મતાનુસાર આ વસ્તુ યોગ્ય નથી. પરંતુ, મૂળ સંસ્કૃત ચરિત્રકારે આ વસ્તુ દંતકથા રૂપ જેવી સાંભળી તેવી રજૂ કરી છે? અમે પણ તેવી જ રીતે રજૂ કરી છે. જિન મતાનુસાર આ અયોગ્ય છે. વાચકગણ, વિચારે.
સંયોજક,