________________
૫૯૮
કસ્તુરી વિગેરેથી સુંગંધવાળા પાણીથી નવડાવ્યા. પછી તેમને જમવા માટે લઈ ગઈ ને જમવા કહ્યું, ત્યારે મહારાજાએ કહ્યું, “હું રાતે જમતે નથી. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું હતું,
ધર્મશ્રદ્ધાવાળે કઈ ગૃહસ્થ હોય અથવા વિવેકવાળે હેય તેને રાતે જમવું જોઈએ નહિ. તપસ્વીએ તે ખાસ કરીને રાત્રે જમવું ન જોઈએ. જે માણસ સદાય રાત્રિભેજનને ત્યાગ કરે છે, તેને એક મહિનામાં પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે. તેથી હું રાત્રિભોજન કરતું નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં બે વખત જમી લઉં છું.”
મહારાજાના શબ્દો સાંભળ્યા પછી તેમને ચંદનનું વિલેપન કરવામાં આવ્યું. હાર વગેરે પહેરાવી તેમને કેચી પાસે લઈ જવામાં આવ્યા. મહારાજાએ ઘણાં વિનયથી નમસ્કાર કર્યો. એટલે કેચી મહારાજા વિક્રમનું નામ લઈ કહેવા લાગી, “પધારે મહારાજા વિકમ, સદાય પ્રજાને ન્યાય કરનારા કેમ આનંદમાં છે ને? મારી પુત્રી જેવી અને તમારી પત્ની દેવદમનની મજામાં તે છે ને? અહીં આવવાની તકલીફ કેમ ઊઠાવવી પડી?
જગતમાં બધાને પિતાનું જ કામ વહાલું હોય છે. બીજાની પડી હતી નથી. તમે તમારા કામ માટે આવ્યા છે? મનને કેઈ સંશય દૂર કરવા આવ્યા છે?” બેલતી કેચ અટકી ડીક પળો વિતાવ્યા પછી બોલી, “જે સ્ત્રી પિતાના પતિ સાથે ચિતાએ ચઢી તે રત્નમંજરી સતીરત્ન. હતી. પણ ગઈ કાલે કોઈ કુકર્મના ઉદયથી અને પાપરૂપ