________________
૫૮૭
બોલી, “વિશ્વાસ ન આવતો હોય તે પાસે જઈ શ્વાસ જોઈ ખાતરી કરો.”
ચાર ધન્ય શેઠને જોવા જાય છે ત્યાં તે રત્નમંજરીએ પિતાના પતિના ગળે અંગૂઠો દબાવી મારી નાખ્યું. મહારાજા જગતમાં આવાં આવાં નાટક ભજવાવે છે.
રત્નમંજરીનું આ કર્મ-કાર્ય જોઈ મહારાજા વિચારવા લાગ્યા, “ખરેખર સ્ત્રીચરિત્ર જાણવું મુશ્કેલ છે. તેના પાલવના પવનથી રેગ થાય, આલિંગનથી મૃત્યુ થાય તેમાં નવાઈ શું ?”
રત્નમંજરીએ પિતાના મહેલ પતિને ખાટલા નીચે સુવાડી ચેરને કહ્યું, “હવે મારી સાથે ભેગ ભેગ.” ત્યારે ચારે કહ્યું, “આજ તે હું તારી સાથે વિષયભેગ ભેગવી શકું તેમ નથી, માટે આજે મનને માર.” કહી ર તે ત્યાંથી જવા લાગ્યા. રત્નમંજરી તેને જતા રોકવા લાગી ત્યારે ચાર બે , “અત્યારે તે તું મને જવા જ દે. કાલે તું કહીશ તેમ કરીશ.”
આ બે જણ આમ વાત કરતાં હતાં ત્યારે મહારાજા ગુસ્સે થઈ તલવાર કાઢી દરવાજા આગળ ઊભા રહ્યા ને વિચારવા લાગ્યા, “આ લોકોને મારવાથી મને શું લાભ. થવાને હતે? મને તે પાપ જ લાગવાનું.”
ચેર જ્યારે દીવાલમાં પાડેલા બાફેરામાંથી મુશ્કેલીએ. બહાર જઈ રહ્યો હતો ત્યારે રત્નમંજરીએ કહ્યું, “તમે સુખરૂપે