________________
૫૫
"
જમી રાજસભામાં ગયા. રાજાને કહ્યું, મારી પુત્રી માછલાના હુસવાનું કારણ કહેશે.'
રાજાએ તેથી સન્માનપુર્વક પુરહિતની પુત્રીને સભામાં એલાવી ચિત્રશાળામાં બેસાડી, વચ્ચે પડદા નંખાવી રાજાએ માછલાના હુસવાનું કારણ પૂછ્યું. જવાબમાં બાળપ`ડિતા ખેલી, ‘તમે તમારી રાણીને શા માટે નથી પૂછતા ? મને મારી શરમ-મર્યાદા એ વાત કહેતા અટકાવે છે.’
'
પણ રાણી આને જવાબ આપતી નથી.’રાજાએ કહ્યું, તે! તમે જ કહેા.
તમે તે વાત અત્યારે જાણવા માગે વાત જાણતાં ‘મડક’ની જેમ દુઃખી થશે.
'
કમલ મૂર્તિને તોડવા તૈયાર થયો.
છે ? પણ એ સાંભળેા :